WorksheetsNMMS TEST : 3 (CREATED BY : GURJAR HEMANT , PRAGNABEN SOLANKI )
Total questions: 20
Worksheet time: 13mins
આકાશ : વાદળી : : પાણી : ?
સ્વચ્છ
શીતળ
રંગહીન
ઉપરનાં માંથી એકેપણ નહિ
આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો ::::
(A) ટોપ (B) બંદૂક (C) ટેન્ક (D) દૂધ
ટોપ
બંદૂક
ટેન્ક
દૂધ
(1) માતા (2 ) બાળક (3) દૂધ (4) રૂદન (5) હસવું
2,4,1,3,5
1,5,2,4,3
2,4,3,1,5
4,2,1,5,3
1 , 8 , 27 , ? , 125
36
49
64
100
એક સ્ત્રી એક ભાઈને કહે છે , "તારા પિતા એ મારા પતિ છે." તો તે ભાઈ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ જણાવો.
માતા - પૂત્ર
ભાઈ - બહેન
પિતા - પૂત્ર
એકપણ નહિ
પેટર્ન પૂર્ણ કરો.
સૌરભ પોતાના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે , તે 4 કિમી પશ્ચિમમાં ચાલે છે , પછી પોતાની ડાબી તરફ વળી 4 કિમી ચાલે છે , તો તેનું મુખ કઈ દિશામાં હશે ?
ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
આપેલ આકૃત્તિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો.
28
30
32
34
નીચે આપેલ આકૃત્તિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. .
6
7
8
9
12 વિધાર્થીઓ લાઇનમાં ઊભા છે. મોહન શરૂઆતથી 5 માં ક્રમે ઊભો હોય , તો છેલ્લેથી ગણતા તે કેટલામાં ક્રમે હશે ?
10
9
8
11
