wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

194 NMMS પ્ર8 અંગ્રેજી શબ્દ સંકેતિકરણ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

જો 'FACE 'ને 'GBDF' સાંકેતિક ભાષામાં લખાય તો એ જ ભાષામાં 'BADE ' ને શું લખાય ?

a)

CBEF

b)

CEBF

2.

સાંકેતિક ભાષામાં 'APPLE ' ને 'ETTPI ' લખાય તો 'DILHI ' ને શું લખાય ?

a)

HMPLM

b)

ZAHDE

3.

જો કોઈ સાંકેતિક ભાષામાં 'BOMBAY' ને 'GLRYFV' લખી શકાય તો 'MADRAS' ને શુ લખાય?

a)

RXIOFP

b)

RXIOGQ

4.

જો કોઈ સાંકેતિક ભાષામાં 'SCIENTIST' ને 'ICSTNETSI' લખી શકાય તો 'AMBULANCE' ને શુ લખાય?

a)

MBUALNCEA

b)

BMAALUECN

5.

જો કોઈ સાંકેતિક ભાષામાં 'ACE' ને 'ZXV' લખાય તો તેજ ભાષામાં 'YZW' ને શુ લખાય?

a)

BAD

b)

ABD

6.

જો 'APPLE' = 'ZKKOV' તો . . . . . . . . . . . . = 'YZOO'

a)

'CALL'

b)

'BALL'

7.

જો BAT = ABS અને EGG = DHF તો ICE = . . . . . . . . .

a)

HDD

b)

JDF

8.

જો PQRS ને સાંકેતિક ભાષામાં KJIH લખાય તો EFGH ને સાંકેતિક ભાષામાં શુ લખાય?

a)

ZYXW

b)

XWZY

9.

જો WXYZ = DCBA હોય તો COME = . . . . . . .

a)

XLUN

b)

XLNV

10.

જો MEAT ને સાંકેતિક ભાષામાં TEAM ના રૂપમાં લખાય તો BALE ને કેવી રીતે લખાય ?

a)

EALB

b)

EABL

11.

જો BOARD ને APZSC લખાય તો OMNVIF ને શુ લખાય?

a)

PLOUGH

b)

PLOUGH

c)

એકપણ નહિ

12.

જો DNUOP ને બદલે સાંકેતિક ભાષામાં POUND લખાય તો MEGIK ને શુ લખાય?

a)

KIGEM

b)

KGEMI

13.

જો PCAT = TACP લખાય, RBED = DEBR લખાય તો DCAB ને તે ભાષામાં શુ લખાય?

a)

BACD

b)

BADC

14.

જો કોઈ સાંકેતિક ભાષામાં FILE ને UROV લખી શકાય તો તેજ ભાષામાં LIFT ને શુ લખાય ?

a)

ORUG

b)

OGRU

15.

જો FIVE ને EVIF અને PRAVIN ને NIVARP લખાય તો એજ સાંકેતિક ભાષામાં SHILPA માટે શું લખાય?

a)

APLISH

b)

APLIHS