NEW
Font size
Worksheets437 NMMS ગણિત ધો7
Total questions: 20
Worksheet time: 10mins
.......................... ની વિરોધી સંખ્યા નથી.
0
1
ઋણ સંમેય સંખ્યા ની વ્યસ્ત સંખ્યા ....................... જ હોય.
ઘન
ઋણ
........................... નો વ્યસ્ત એની એજ સંખ્યા છે.
-1
2
સંમેય સંખ્યા x તેનો વ્યસ્ત = ........................
1
પૂર્ણાંક
x-1=1,તો x= .......................
1
2
2x - 1 = 3 તો x = ........................
4
2
...................... ના બધા ખૂણા કાટખૂણા હોય.
પતંગ
લંબચોરસ
નિયમિત પંચકોણ ના દરેક બહિષ્કોણ નું માપ ........................ હોય.
90°
72°
નિયમિત ષટકોણ ના અંદર ના દરેક ખૂણા નું માપ ................... હોય
120°
100°
ચતુષ્કોણ ના બધા ખૂણા ના માપનાં સરવાળો .................... થાય છે
180°
360°
...................... ના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે.
લંબચોરસ
ચોરસ
માત્ર પરિકર અને માપપટ્ટી ની મદદથી ....................... માપનો ખૂણો રચી ન શકાય.
45°
95°
....................... ની ચાર બાજુઓ સમાન હોય છે.
સમબાજુ ચતુષ્કોણ
ચતુષ્કોણ
........................ ના વિકર્ણો પરસ્પર કાટખૂણે છે દે છે.
પતંગ
લંબચોરસ
..................... ના વિકર્ણો કાટખૂણે ન છેદે.
સમબાજુ ચતુષ્કોણ
લંબચોરસ
માત્ર પરિકર અને માપપટ્ટી ની મદદથી .................... માપનો ખૂણો રચી શકાય.
55°
75°
બે સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના ....................... છે.
1/4
1/3
52 પત્તાના ઢગમાંથી એક પત્તુ પસંદ કરતા ગુલામ હોય, તેની સંભાવના ........ છે.
7/2
1/52
'સૂર્ય પૂર્વમાં ઉગે છે.' આ ઘટનાની સંભાવના ......... છે.
1
0
50 ગુણના પ્રશ્નમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ......... છે.
1
0
