Font size
WorksheetsCH 8 દશાંશ સંખ્યાઓ
Total questions: 20
Worksheet time: 12mins
અપૂર્ણાંક માં લખો : 4 અંશ અને 6 છેદ
4/6
6/4
4/4
6/6
જેનો છેદ 5 હોય અને અંશ 4 હોય તેવો અપૂર્ણાંક લખો .
4/5
6/5
4/5
5/6
5/10 ને દશાંશ સ્વરૂપે લખો .
5.1
0.05
0.5
5.01
5 મિ.મિ. =....................................... સે.મી
5
50
0.05
0.5
બે દશક નવ શતાંશ ને દશાંશ સ્વરૂપે લખો.
20.9
2.9
2.09
20.09
20.05 + 45.80 + 30.06 =...............................
95.91
95.92
95.25
94.23
20.75 - 18.25 =.......................................
3.5
2
2.5
3.6
3 સેમી અને 4 સેમી બાજુવાળા લંબચોરસનું ક્ષેત્રફળ=.........................................
12
9
7
4
ચોરસનું ક્ષેત્રફળ =............................................
લંબાઈ Χ લંબાઈ
લંબાઈ Χ પહોળાઈ
2 Χ લંબાઈ
૩ Χ લંબાઈ
અભિવ્યક્તિ આપો ; 7 ને P માં ઉમેરતા.
7P
P+7
P/7
P-7
અભિવ્યક્તિ આપો ; 7 ને P માંથી બાદ કરતા.
P-7
7-P
7P
P+7
15/18 નો ગુણોતર શોધો .
6/3
5/3
5/6
3/5
10 /20 નો ગુણોતર શોધો .
2/1
1/2
10/2
2/20
30 અને 40 નો ગુણોતર શોધો .
3:5
4:5
5:4
3:4
15 Χ 16 = (a)
25.50 + 20.40 +10.92 = (a)
58.56 - 25.35 = (a)
168/8 = (a)
15/75 નું અતીસંક્ષીપ્ત રૂપ શું થાય ?
5/1
5/2
1/6
1/5
છાયાન્કિત કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરુપે દર્શાવો.
3/12
12/3
9/12
12/9
