NEW
Font size
Worksheets478 NMMS લોહીનાસંબંધો
Total questions: 24
Worksheet time: 12mins
એક વ્યક્તિ એક ફોટો જોઈ રહ્યો હતો. તેણે કહ્યું કે, 'મારા કોઈ ભાઈબહેન નથી પણ આ વ્યક્તિના પિતા મારા દાદા ના એકમાત્ર પુત્ર છે. 'તો તે વ્યક્તિ કોનો ફોટો જોઈ રહ્યો હતો ?
પોતાના પુત્રનો
પોતાનો
A અને B ક્રમશ: ભાઈ-બહેન છે. તેમના પિતા C છે. એની બહેન D છે. C અને Dની માતા E છે. તો B એ એની શું થાય ?
ફોય
પૌત્રી
એક પુરુષ તરફ આંગળી ચીંધીને સ્ત્રી બોલી "તેની માતા મારી માતાની એકમાત્ર દીકરી છે." તો તે સ્ત્રી પેલા પુરુષની શું થાય ?
દાદી
માતા
જો A+B નો અર્થ A એ B ની માતા છે, A-B નો અર્થ A, B નો ભાઈ છે. A%B નો અર્થ A એ B નો પિતા છે અને A×B નો અર્થ A એ B ની બહેન છે. એમ થતો હોય તો નીચેના પૈકી કયું વિધાન P એ Q ના મામા છે એમ સૂચવે છે ?
P-M+N×Q
Q-S%p
દિપકે કહ્યું, "જે છોકરો ક્રિકેટ રમી રહ્યો છે તે મારા પિતાની પત્નીની દીકરીના બે ભાઈઓ પૈકી નાનો છે." તો તે છોકરો દીપકને શું થાય?
પુત્ર
ભાઈ
સોનિયાની ઓળખાણ આપતા સમીર બોલ્યો - "તે મારી માતાના એક માત્ર ભાઈના એકમાત્ર ભાણેજ - ની વહુ છે" તો સોનિયા સમિરને શું થાય ?
બહેન
પત્ની
એક સ્ત્રી તરફ આંગળી ચીંધી અભિજિત બોલ્યો- "તેણીની પૌત્રી મારા ભાઈની એકમાત્ર પુત્રી છે." તો તે સ્ત્રી અભિજીતની શું થાય ?
માતા
બહેન
વીણા અશોક ની ભાભી અને કલ્યાણીની પુત્રવધુ છે. ધીરજ એ સુદીપનો પિતા છે. સુદીપ એ અશોક નો એકમાત્ર ભાઈ છે. કલ્યાણી અશોકની શું થાય ?
કાકી
સાસુ
પત્નીu
એકપણ નહિ
એક છોકરાના ફોટોગ્રાફ ઉપર આંગળી ચીંધી ને સુરેશ કહે છે, "આ મારી માતાના એક માત્ર દીકરા - નો દીકરો છે. " તો સુરેશ તે છોકરાને શું થાય ?
પિતા
કાકા
A ના દીકરા B ના લગ્ન D ની બહેન C સાથે થાય છે. D ના લગ્ન B ના ભાઈ E સાથે થાય છે. તો D એ A ની શું થાય ?
પિતરાઈ
પુત્રવધુ
એક છોકરાની ઓળખાણ આપતા એક છોકરી કહે છે, "તે મારા મામાના પિતાની એકમાત્ર પુત્રી નો પુત્ર છે." તો તે છોકરો એ છોકરીને શું થાય ?
ભાઈ
ભત્રીજો
' ક ' એ ' ખ ' નો ભાઈ છે. ' ખ ' એ ' ગ ' ની બહેન છે. ' ગ ' એ ' ઘ ' નો પિતા છે, તો ' ક ' એ ' ઘ ' નો શું થાય ?
દાદા
કાકા
તમે કોની માના બાપાના દીકરા થાઓ ?
ભાણેજ
મામા
ભાઈ
એક ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધીને લતા કહે છે, "આ મારા દાદાના એકના એક દીકરા નો દીકરો છે." તો તે ફોટોગ્રાફ વાળી વ્યક્તિ લતા ને શું થાય ?
ભાણેજ
પિતા
મામા
ભાઈ
તમારા ભાઈ ના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો તમારે શું થાય ?
ભાણેજ
મામા
પિતા
સરિતા નો પુત્ર ભરત છે. સરિતા એ જયેશ ની બહેન છે. જયેશ એ ભરત ને શું થાય ?
મામા
ભાણેજ
કાકા
તમારા મામાની દીકરી ની ફોઈ તમારે શું થાય ?
માં
મામી
તમે કોના બાપના દીકરા ?
કાકા
માતા
પિતા
ભાઈ
મારી સાસુ અને તમારી સાસુ મા દીકરી થાય છે તો મારી અને તમારી વચ્ચે શો સંબંધ ?
પુત્રવધુ - સસરા
નણંદ - સાસુ
તમે કોની મા ના દીકરા ?
બહેન
કાકા
મામા
B ની પુત્રી A છે. C ની માતા B છે. C નો ભાઈ D છે. તો D નો A સાથે શો સબંધ ?
ભાઈ
પુત્ર
અમિત કહે - " આ છોકરી મારી માતા ના પૌત્રની વહુ છે." તો અમિત તે છોકરીને શું થાય ?
સસરા
દાદા
પતિ
અમિત ના પુત્રના પુત્રનો ભાઈ રવિ છે, તો અમિત રવિ ને શું થાય ?
દાદા
પિતા
પિતરાઈ
વત્સલ તરફ આગળ સમજીને તરુણ કહે તે મારી બહેનના એકમાત્ર ભાઈ નો દીકરો છે' તો વત્સલ તરુણ નો શું થાય ?
પુત્ર
ભાઈ
માહિતી અધૂરી છે.
