Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Round 4

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

........... દ્વિ પદી છે.

a)


2x2+2x+32x^2+2x+3

b)

2x+y+z2x+y+z

c)

x+5x+5

d)

2x2x

2.


 5x×0×(−2x)=............5x\times0\times\left(-2x\right)=............  

a)

 502x502x  

b)

 502x2502x^2  

c)

 −502x2-502x^2  

d)

 00  

3.


 (m−4)(m−3)=...........\left(m-4\right)\left(m-3\right)=...........  

a)

 m2−12m^2-12  

b)

 m2+12m^2+12  

c)

 m2−7m+12m^2-7m+12  

d)

 m2−7m−12m^2-7m-12  

4.


 (−2x)(3x)(4x)=...............\left(-2x\right)\left(3x\right)\left(4x\right)=...............  

a)

 24x324x^3  

b)

 −24x3-24x^3  

c)

 24x24x  

d)

 −24x-24x  

5.

નીલા એક કામ 10 દિવસમાં પૂરું કરી શકે છે,તો તે એક દિવસમાં તે કામનો ............... ભાગ પૂરો કરે છે.

a)

10

b)

110\frac{1}{10}

c)

15\frac{1}{5}

d)

0

6.

10 પેનની કિંમત 80 રૂપિયા છે, તો 15 પેનની કિંમત .................. પ્રમાણમાં છે.

a)

સમ

b)

વ્યસ્ત

7.

16 અને 24નો ગુણોતર .............. છે.

a)


2 : 32\ :\ 3

b)

3 : 23\ :\ 2

c)

24 : 1624\ :\ 16

d)

4 : 54\ :\ 5

8.

નિત્યસમ માં  (𝒂+𝒃)(𝒂−𝒃)=..........  થાય.

a)

 a2+2ab+b2a^2+2ab+b^2  

b)

 a2−2ab+b2a^2-2ab+b^2  

c)

 a2+b2a^2+b^2  

d)

 a2−b2a^2-b^2  

9.

નિત્યસમમાં  \left(a+b\right)^2=............  થાય.

a)

 a2+2ab−b2a^2+2ab-b^2  

b)

 a2+2ab+b2a^2+2ab+b^2  

c)

 a2−2ab−b2a^2-2ab-b^2  

d)

 a2−2ab+b2a^2-2ab+b^2  

10.

ગુણોતર માટે બંને માપના એકમો ........... હોવા જોઈએ.

a)

અલગ - અલગ

b)

સરખા

11.

1 કિલોગ્રામ = .............. ગ્રામ

a)

1

b)

10

c)

100

d)

1000

12.


 2p2q2p^2q  અને .......... સજાતીય પદો છે.

a)

 2pq22pq^2  

b)

 −2pq2-2pq^2  

c)

 −5p2q-5p^2q  

d)

 2pq2pq  

13.


 −4x3y2-4x^3y^2 માં પદનો સહગુણક .............. છે.

a)

2

b)

3

c)

 −4-4  

d)

5

14.

ગુણોતર દર્શાવવા બંને રાશિઓના એકમો સરખા હોવા જોઈએ.આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

15.

જો  y1y_1  અને  y1y_1  તથા  y1y_1  અને  y1y_1   સમપ્રમાણમાં હોય , તો  x1y1=x2y2\frac{x_1}{y_1}=\frac{x_2}{y_2}  થાય. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

16.


 (x−y)−(x+y)=−2y\left(x-y\right)-\left(x+y\right)=-2y  આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું 

b)

ખોટું

17.


જો x=−2x=-2 હોય , તો  2x2−2x 2x^2-2x\  ની કિંમત 4 થાય. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

18.

 2x×0y×3z=203xyz2x\times0y\times3z=203xyz  આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું 

b)

ખોટું 

19.

 (x+1)(x+2)=x2+3x+2\left(x+1\right)\left(x+2\right)=x^2+3x+2  આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.



a)

સાચું 

b)

ખોટું

20.

 m2n m^2n\   અને  mn2mn^2  એ સજાતીય પદો છે.આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.



a)

સાચું

b)

ખોટું