wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પ્રકરણ 15 - સંભાવના 1 ગુણ ના પ્રશ્નો

Total questions: 25

Worksheet time: 46mins

Name
Class
Date
1.

કોઈ પણ ઘટનાની સંભાવના _____થી મોટી અથવા જેટલી અને ________થી નાની અથવા તેના જેટલી હોય છે.

a)

0,1

b)

1,0

c)

0,0

d)

1,1

2.

ગણિતની 100 ગુણ ની પરિક્ષામાંથી 100 ગુણ મેળવવાની સંભાવના ______છે .

a)

1/100

b)

100/101

c)

1/101

d)

1

3.

બે સમતોલ પાસા ને એક સાથે ઉછાળતા કુલ પરિણામો ____મળે

a)

6

b)

36

c)

72

d)

ઉપર ના કોઈ પણ નહીં

4.

પ્રયોગની તમામ મૂળભૂત.(પ્રાથમિક) ઘટનાઓનો સરવાળો _____છે .

a)

0

b)

0.5

c)

1

d)

0.9

5.

52 પત્તાના ઢગમાંથીએક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતાતે પત્તું લાલનો બાદશાહ હોય તેની સંભાવના ____છે .

a)

2/52

b)

1/52

c)

1/2

d)

ઉપર ના કોઈ પણ નહીં

6.

લાલ રંગ ના તેર પટ્ટામાંથી પસંદ કરેલ પત્તું કાળી નો એક્કો નીકળે તેની સંભાવના ____છે

a)

0

b)

1/13

c)

1/52

d)

ઉપર ના કોઈ પણ નહીં

7.

ત્રણ સમતોલ સિક્કા એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમાં બે છાપ અને તે પણ ક્રમિક હોય તેની સંભાવના ______છે.

a)

1/4

b)

2/4

c)

3/8

d)

ઉપર ના કોઈ પણ નહોં

8.

બે સિક્કાને એક સાથે 1000 વખત ઉછાળવામાં આવે છે અને 225 વખત બે છાપ મળે છે તે ઘટનાની સંભાવના ______છે.

a)

225/1000

b)

225/2000

c)

225/4000

d)

ઉપરના કોઈ પણ નહીં

9.

માર્ચ માસમાં 5 વખત રવિવાર આવે તેની સંભાવના _______છે.

a)

2/7

b)

3/7

c)

1/7

d)

ઉપરના એક પણ નહીં

10.

એક પેટીમાં 6 લીલા ,3 સફેદ અને 11 ભૂરા રંગના દડા છે પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે દડો ભૂરા રંગ નો ન હોય તેની સંભાવના ____છે .

a)

11/20

b)

9/11

c)

9/20

d)

9/11

11.

બે સમતોલ પાસાને એક વખત ઉછાળવાના આવે છે આ પ્રયોગમાં પાસા પરના અંકોનો સરવાળો 7 થી ઓછો હોય તે ઘટના ની સંભાવના ______છે.

a)

5/12

b)

3/12

c)

7/12

d)

ઉપર ના કોઈ પણ નહીં

12.

અઢારમી સદીમાં ફ્રેંચ પ્રકૃતિશાસ્ત્રી ક્રોમ્ત દ બફફેને એક સિક્કાને ______વખત ઉછાળી ______વખત છાપ મેળવી હતી

a)

10000,5067

b)

24000,12012

c)

4040,2048

d)

ઉપરના કોઈ પણ નહીં

13.

પૃથ્વી પોતાની ધરી ઉપર એક પરિભ્રમણ પુર્ણ કરે તે ઘટના ની સંભાવના ______છે .

a)

1

b)

0

c)

0.5

d)

ઉપર ના કોઈ પણ નહીં

14.

બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા બંને પાસા ઉપરના અંકોનો સરવાળો 6 હોય તેની સંભાવના ______છે

a)

1/6

b)

5/36

c)

1/9

d)

1/2

15.

લીપ વર્ષ સિવાયના વર્ષમાં 53 રવિવાર ન આવવાની સંભાવના ______છે

a)

1/7

b)

2/7

c)

3/7

d)

6/7

16.

આવતી કાલે વરસાદ પડે તેની સંભાવના 0.657 છે. તેથી આજે વરસાદ નહીં પડે તેની સંભાવના _____છે.

a)

કહી ન શકાય

b)

1

c)

0

d)

ઉપરના કોઈ પણ નહીં

17.

શબ્દ TRIANGLE માંથી યાદચ્છિક રીતે પસંદ થયેલા સ્વરની સંભાવના ______છે .

a)

2/8

b)

3/8

c)

1/4

d)

2/8

18.

બે મિત્રો 2006 માં જનમ્યાહતા તેથી તેમની એજ જન્મતારીખ હોય તેની સંભાવના _____છે.

a)

1/365

b)

1/366

c)

364/365

d)

364/366

19.

જો રમત જીતવાની સંભાવના 5/11 હોય તો રમત હારવાની સંભાવના _____છે.

a)

5/11

b)

6/11

c)

1/2

d)

કોઈ પણ નહીં

20.

ચોક્કસ ઘટના અને અશક્ય ઘટનાઓની સંભાવના નો ગુણાકાર _______છે .

a)

1

b)

0

c)

2

d)

કોઈ પણ નહીં

21.

ઉદભવી ન શકે તેવી ઘટના ને ______છે.

a)

શક્ય

b)

ચોક્કસ

c)

અશક્ય

d)

કોઈ પણ નહીં

22.

જો P (E) = 0.05 હોય તો E નહીં ની સંભાવના _____છે.

a)

0.095

b)

0.95

c)

0.05

d)

0.995

23.

PROBABILITY શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર પસંદ કરતાં તે સ્વર હોવાની સંભાવના ______છે.

a)

7/11

b)

6/11

c)

5/11

d)

4/11

24.

લઘુગણકના કોષ્ટક્માંથી એક અંક યાદચ્છિક રીતે પસંદ કરતાંતે તે અંક 0 અથવા 9 હોય તેની સંભાવના ______છે.

a)

1/5

b)

2/5

c)

3/5

d)

કોઈ પણ નહીં

25.

કોઈ વર્ષમાં 15મી ઓગષ્ટે રવિવાર હોવાની સંભાવના ____છે

a)

1/7

b)

2/7

c)

3/7

d)

4/7