NEW
Font size
WorksheetsW.O.T.-1 (MATHS)
Total questions: 20
Worksheet time: 20mins
જે ખૂણાનું માપ 90 અંશમાપ હોય તેને ______ કહેવાય.
લઘુકોણ
કાટકોણ
ગુરુ કોણ
કોટિકોણ
અભિકોણની જોડના ખૂણાના માપ _____ હોય.
પૂરક
એકરૂપ
કોટિકોણ
કાટકોણ
બે સમાંતર રેખાની છેદિકાથી અનુકોણની______ જોડ મળે.
2
6
8
4
રૈખિક જોડના એક ખૂણાનું માપ 105 અંશમાપ હોય, તો બીજા ખૂણાનું માપ_______ હોય.
75 અંશમાપ
105 અંશમાપ
65 અંશમાપ
85 અંશમાપ
80 અંશમાપ
10 અંશમાપ
100 અંશમાપ
40 અંશમાપ
∠1 અને ∠3 એ ∠2 ના આસન્નકોણ છે.તેના માપનો સબંધ દર્શાવતુ સુત્ર ________મળે.
∠1 =∠3 +∠2
∠3=∠1+∠2
∠2=∠1+∠3
∠2=∠1+∠4
બે રેખાની છેદિકાથી મળતા છેદિકાની એક તરફનાં અંત: કોણો પૂરક હોય છે.
True
False
45° નાં ખૂણાના કોટિકોણનો પૂરકકોણ_______ છે.
45°
90°
145°
135°
બે કોટિકોણો એકરુપ છે.તો તે દરેક ખૂણાનું માપ ________છે.
90°
180°
45°
100°
120° ના માપનાં ખૂણાના વિપરિતકોણનું માપ______મળે.
60°
120°
240°
140°
રેખાને______પરિમાણ છે.
0
1
2
3
રેખા________વગરની લંબાઈ છે.
લંબાઈ
પહોળાઇ
પરિમાણ
'Element's '_______પ્રકરણોમાં વિભાજીત છે.
17
15
23
13
શ્રીયંત્રમા_______ઉપત્રિકોણો છે.
9
45
43
41
યુક્લિડના ભૂમિતિ સિવાયનાં ભૂમિતિને ____કહે છે.
અયુક્લિડિય ભૂમિતિ
ગોલીય ભૂમિતિ
નોન-યુક્લિડિયન ભૂમિતિ
આપેલ તમામ વિકલ્પો
જો ઘટના A બનવાની સંભાવના 13/20 હોય, તો ઘટના A ન બને તેની સંભાવના _____છે.
33/20
87/20
7/20
13/20
આંબાના વૃક્ષ પર કેળા મળવાની સંભાવના____છે.
0
1/2
2/3
1
જો P(A) = 0.56 અને ઘટના A ઉદભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા 28 હોય, તો કુલ પ્રયત્નોની સંખ્યા _________હોય.
280
200
100
50
બરાબર ચીપેલાં 52 પત્તાંના ઢગમાંથી એક પત્તું પસંદ કરતાં તે રાણી હોય તેની સંભાવના ______છે.
1/52
4/13
1/13
3/13
ઘટના(A) ની સંભાવના _________હોય.
0 < P (A) < 1
0 ≤ P(A) ≤ 1
0>P(A)>1
