NEW
Font size
WorksheetsNMMS -7
Total questions: 20
Worksheet time: 10mins
(a + b) અને ( b - a ) નો સરવાળો . . . . . . થાય.
2b
2a
5X2Y નું સજાતીય પદ . . . . . . છે.
8XY2
-7X2Y
3x5 પદમાં x5 ના સહગુણક . . . . . . . છે.
8
3
x = (-2) માટે પદાવલી 2x + 4 ની કિંમત શોધો.
1
0
x = (-3) માટે x + 4 પદાવલી ની કિંમત શોધો.
1
(-1)
Y2 માંથી -6Y2 બાદ કરતા શું મળે?
7Y2
-5Y2
9x2 + 5x + 7 બહુપદીમાં . . . . . . . ચલ પદો છે.
3
2
બીજ ગણિત માં ચલ શું દર્શાવે છે?
ચોક્કસ સંખ્યા
અજ્ઞાત સંખ્યા
નીચે આપેલા પદની જોડમાંથી ક્યાં પદ સજાતીય છે ?
– 4ab, 7ba
3xy, 3x
m માંથી 7 બાદ કરતાં પરીણામ 10 મળે જે કેવી રીતે દર્શાવી શકાય ?
7- m = 10
m - 7 = 10
∆ABC માં ∠B કાટખૂણો છે.જો AB=4 સેમી,BC=3 સેમી અને AC =5 સેમી હોય તો ∆ABC નું ક્ષેત્રફળ=.......... સેમી
6
7
બે ત્રિકોણો એકરૂપ થવા......... શરત નથી.
ખુખુખુ
બાબાબા
ત્રિકોણ ની કેટલી બાજુ હોય છે?
ત્રણ
બે
બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો .....
બે રેખાખંડની લંબાઈ સરખી હોય
બે રેખાખંડોની લંબાઈ સંગતતા ન હોય
ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જણાવો.
2X પાયો X વધે
1/2 X છે પાયો X વેધ
એકરૂપ આકારોના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો.
રૂ. 100ની નોટ
રૂ. 1 નો સિક્કો
ધો. 7 ના પાઠ્યપુસ્તકો
આપેલ તમામ
બે એકરૂપ ખુણાઓ પૈકી એક ખૂણાનું માપ 60° હોય , તો બીજા ખૂણા નું માપ ___થાય.
60°
70°
∆ XYZ માં XY ની સામે નો ખૂણો____છે.
<z
<P
∆ SPR માં SP અને SR ને અંતર્ગત____ છે.
<S
<R
ત્રિકોણની એકરૂપતા માટે ની કઈ શરત નથી?
ખુખુખૂ
બાખુબા
