wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

maths(ch 1&3)

Total questions: 25

Worksheet time: 31mins

Name
Class
Date
1.

સમીકરણયુગ્મ 6x + 3y +10 =0 અને 2x + y +9 =0 થી બનતી રેખાઓ_______________________મળે.

a)

સંપાતી

b)

સમાંતર

c)

એક બિંદુમાં છેદતી

2.

2x + 3y - 8=0 અને _______________થી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે.

a)

2x + 3y - 16 =0

b)

20x + 30y - 80 =0

c)

x + 1.5y - 4 =0

d)

3x + 2y - 8 =0

3.

દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મનો ઉકેલ ન મળે તે માટેની શરત ___________છે.

a)

a1a2=b1b2=c1c2\frac{a_1}{a_2}=\frac{b_1}{b_2}=\frac{c_1}{c_2}

b)

a1a2b1b2=c1c2\frac{a_1}{a_2}\ne\frac{b_1}{b_2}=\frac{c_1}{c_2}

c)

a1a2=b1b2c1c2\frac{a_1}{a_2}=\frac{b_1}{b_2}\ne\frac{c_1}{c_2}

d)

a1a2b1b2\frac{a_1}{a_2}\ne\frac{b_1}{b_2}

4.

નીચેના માથી કયો આલેખ સુસંગત ઉકેલ નો નથી ?

a)
b)
c)
d)
5.

યશને એક કસોટી માં 50 ગુણ મળે છે. તેના x પ્રશ્નો સાચા પડ્યા છે અને y પ્રશ્નો ખોટા પડ્યા છે. દરેક સાચા જવાબના 4 ગુણ મળે છે અને દરેક ખોટા જવાબના 2 ગુણ કપાય છે. આપેલ પરિસ્થિતી ને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપ માં ___________________ લખાય.

a)

2x - 4y = 50

b)

4x +2y = 50

c)

4x - 2y = 50

d)

2x + 4y = 50

6.

x + y = 20 અને x - y =10 તો x=________________

a)

15

b)

30

c)

5

d)

-15

7.

એકમનો અંક m અને દશકનો અંક n હોય તેવી બે અંકોની સંખ્યા ______________છે

a)

mn

b)

nm

c)

10m + n

d)

10n + m

8.

એક શહેરમાં ટેક્સીભાડું નિશ્ચિત ભાડા ઉપરાંત અંતરના પ્રમાણ માં સંયુક્ત રીતે લેવાય છે. નિશ્ચિત ભાડું rs. x અને પ્રતિ કિમી ભાડું rs. y લેવાય છે. 25 કિમી મુસાફરીના rs. 450 થાય છે. આપેલ પરિસ્થિતીને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો.

a)

x + y =450

b)

25x + y =450

c)

25x + 25y = 450

d)

x +25y = 450

9.

 x14=y21=17\frac{x}{-14}=\frac{y}{21}=\frac{-1}{7}  તો નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો છે.

a)

x = 2, y = -3

b)

x = - 2 , y = 3

c)

 x=12, y=13x=\frac{1}{2},\ y=\frac{1}{3}  

d)

 x=12, y=13x=\frac{1}{2},\ y=-\frac{1}{3}  

10.

ax + 5y =7 અને 2x + 10y = 14 માં નીચે પૈકી_________ હોય તો આપેલ સમીકરણયુગ્મ ને અનન્ય ઉકેલ મળે.

a)

a=1a=1

b)

a1a\ne1

11.

2x + 3y = 46 માં x = 8 હોય તો y = _______________

a)

8

b)

10

c)

-10

d)

-8

12.

નીચે પૈકી____________ દ્વિચલ સુરેખ સમીકરણ નથી.

a)

x + 2y =10

b)

x + 5 = 0

c)

y + 5 = 0

d)

x2 + y2 =0

13.

પ્રથમ બે અવિભાજ્ય પ્રકૃતિક સંખ્યાનો ગુ.સા.અ. = ____________

a)

અવિભાજ્ય સંખ્યા

b)

2

c)

1

d)

0

14.

લ.સા.અ. ( 26,91)=_____________

a)

91

b)

26

c)

2366

d)

182

15.

બે સંખ્યાનો ગુણાકાર 46920 છે. જો તે બે સંખ્યાનો લ.સા.અ. 23460 હોય તો તે બે સંખ્યાનો ગુ.સા.અ.=_________

a)

2

b)

23

c)

46

d)

3

16.

નીચે પૈકી ____________સંમેય સંખ્યા છે.

a)

p\sqrt{p} જ્યાં p અવિભાજ્ય સંખ્યા છે.

b)

4+3\sqrt{4+3}

c)

4 +3\sqrt{4}\ +3

d)

25+169\sqrt{25+169}

17.

 133125\frac{13}{3125}  નું દશાંશ સ્વરૂપ સાન્ત છે.

a)

આ વિધાન ખોટું નથી.

b)

આ વિધાન સાચું નથી. 

18.

 151600\frac{15}{1600}  ના દશાંશ વિસ્તરણમાં દશાંશ ચિન્હ 
પછી __________અંકો હોય.

a)

5

b)

6

c)

4

d)

2

19.


 x=pqx=\frac{p}{q} માં qનું  અવિભાજયોમાં અવયવીકરણ_____________ 
સ્વરૂપે હોય અને m,n અનૃણ પૂર્ણાંકો હોય તો xનું દશાંશ નિરૂપણ સાન્ત હોય.

a)

 2m5n2^m-5^n  

b)

 2m + 5n2^m\ +\ 5^n  

c)

 2n ÷5m2^n\ \div5^m  

d)

 2m  5n2^m\ \cdot\ 5^n  

20.

બે સંખ્યાઓનો ગુ.સા.અ. તે સંખ્યાઓના લ.સા.અ.નો _________હોય.

a)

અવયવ

b)

અવયવી

c)

વર્ગ

d)

વર્ગમૂળ

21.

જો

 b2b^2 ને 3 વડે ભાગી શકાય તો b  
ને પણ 3 વડે ભાગી શકાય.

a)

આ વિધાન ખોટું છે.

b)

આ વિધાન સાચું છે.

22.

જો p તથા q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો p તથા q નો લ.સા.અ.=_________________

a)

1

b)

pq

c)

0

d)

pqp^q

23.

 124=m ×5 +4124=m\ \times5\ +4  હોય તો m=_____________

a)

24

b)

 1249\frac{124}{9}  

c)

 1289\frac{128}{9}  

d)

-24

24.

 2m×5n 2^m\times5^n\   નો અંતિમ અંક_____________ હોય.જ્યાં m અને n 
પૂર્ણ સંખ્યાઓ છે.

a)

1

b)

5

c)

2

d)

0

25.

googly question :
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ એક મેચ  ભારત જીતવા માટે જેટલા રન જરૂરી હોય એટલા જ રન કરી જીતી જાય છે.
જો ભારતે કરેલા રન x તથા પાકિસ્તાને કરેલા રન y હોય તો નીચે પૈકી કયું સાચું છે.

a)

x = y

b)

x = y + 1

c)

y = x + 4

d)

એક પણ વિધાન સાચું નથી