wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS TEST PAPER : 2 CREATED BY : HEMANT GURJAR , PRAGNA SOLANKI

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

કયા દિલ્હી શાસકનું તોપના નિરીક્ષણ દરમિયાન અકસ્માત થવાથી અવસાન થયું હતું ?

a)

જહાંગીર

b)

હુમાયુ

c)

બાબર

d)

શેરશાહ

2.

અકબરે કયો વેરો નાબુદ કર્યો હતો ?

a)

મંડલવેરો

b)

ખિરાજવેરો

c)

નાકાવેરો

d)

યાત્રાવેરો

3.

વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે ?

a)

90%

b)

92%

c)

78%

d)

99%

4.

ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે ?

a)

કચ્છના મોટા રણમાં

b)

જૂનાગઢના ગીર પ્રદેશમાં

c)

કચ્છના નાના રણમાં

d)

ડાંગ જિલ્લાના બરડીપાડા વિસ્તારમાં

5.

ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને કયા જંગલો પણ કહે છે ?

a)

પહાડી

b)

વરસાદી

c)

પાનખર

d)

બારેમાસ લીલા

6.

આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે ?

a)

ચૂંટણીપંચ

b)

સર્વોચ્ચ અધિકારીઓ

c)

નાણાપંચ

d)

સર્વોચ્ચ અદાલત

7.

સૌ નાગરિકોને સમાન તક કોણ આપી શકે છે ?

a)

ભારતની સર્વોચ્ચ અદાલત

b)

ભારતના વડાપ્રધાન

c)

ભારતની સંસદ

d)

ભારતનું બંધારણ

8.

ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો છે ?

a)

ઈ.સ. 1986માં

b)

ઈ.સ. 1970માં

c)

ઈ.સ. 1968માં

d)

ઈ.સ. 1972માં

9.

નીચેના પૈકી કયા વિસ્તારમાં વાવાઝોડાની વિનાશક અસરો અનુભવાય છે ?

a)

વડોદરામાં

b)

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે

c)

પાટણ અને બનાસકાંઠામાં

d)

વલસાડ અને નવસારીમાં

10.

એકેશ્વર પરંપરામાં કયા સંત મુખ્ય હતા ?

a)

તુલસીદાસ

b)

જ્ઞાનેશ્વર

c)

કબીર

d)

ગુરુનાનક

11.

રાઈઝોબિયમએ ચણા ,વાલ,મગ તથા કઠોળના કયા ભાગમાં વસવાટ કરે છે ?

a)

પર્ણ

b)

પ્રકાંડ

c)

મૂળ

d)

ફળ

12.

તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

a)

98.6 'F

b)

88.6''F

c)

37.'F

d)

37' C

13.

દિવસ દરમિયાન કઈ લહેર વહે છે ?

a)

ભૂમિય લહેર

b)

દરિયાઈ લહેર

c)

ભૂમિય અને દરિયાઈ લહેર

d)

કહી ન શકાય.

14.

દેવર્ષને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં પહેરવા માટે કપડાંની પસંદગી કરવાની છે તો કયા પ્રકારનાં કપડાંની પસંદગી કરવી જોઈએ ?

a)

રેશમ

b)

સુતરાઉ

c)

ઊન

d)

નાયલૉન

15.

બેઈઝ સ્વાદે કેવો હોય છે ?

a)

ખારા

b)

ખાટા

c)

તૂરા

d)

એકપણ નહિ

16.

નીચના પ્રશ્નોમાં એક આકૃતિ આપેલ છે. જેમાં સંખ્યા ચોક્કસ ગાણિતિક રીતને અનુસરીને મૂકેલ છે. આ રીતને અનુસરીને ઘટતી સંખ્યા શોધો.

a)

42

b)

21

c)

23

d)

36

17.

નીચના પ્રશ્નોમાં એક આકૃતિ આપેલ છે. જેમાં સંખ્યા ચોક્કસ ગાણિતિક રીતને અનુસરીને મૂકેલ છે. આ રીતને અનુસરીને ઘટતી સંખ્યા શોધો.

a)

20

b)

25

c)

30

d)

35

18.

આપેલા વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો.

(1) સુવર્ણ જયંતિ , (2) રજત જયંતિ , (3) વર્ષગાંઠ , (4) હીરક જયંતિ , (5) શતાબ્દી મહોત્સવ

a)

2 ,1 , 3 , 4 ,5

b)

2 ,3 ,1 , 4 , 5

c)

3 , 1 , 2 , 4 , 5

d)

3 , 2 , 1 , 4 , 5

19.

નીચે આપેલ ચાર આકૃતિમાં કોઈ એક આકૃત્તિ કોઈ કારણસર અલગ પડે છે. તો આવી અલગ પડતી આકૃત્તિ શોધો.

a)

A

b)

B

c)

C

d)

D

20.

નીચે આપેલ ચાર આકૃતિમાં કોઈ એક આકૃત્તિ કોઈ કારણસર અલગ પડે છે. તો આવી અલગ પડતી આકૃત્તિ શોધો.

a)

A

b)

B

c)

C

d)

D

21.

9 , 16 , 25 , 36 , 49 , ?

a)

121

b)

100

c)

81

d)

64

22.

24 , 12 , 6 , ?

a)

8

b)

4

c)

3

d)

5

23.

જો + નો અર્થ ÷ , ÷ નો અર્થ - , - નો અર્થ × અને × નો અર્થ + થતો હોય તો

10 ÷ 2 - 15 + 3 × 5 = ?

a)

10

b)

15

c)

25

d)

5

24.

જો ગઈકાલે સોમવાર હોય તો આવતીકાલના બે દિવસ પછીનો કયો વાર હોય ?

a)

ગુરુવાર

b)

શુક્રવાર

c)

શનિવાર

d)

રવિવાર

25.

નીચે આપેલ પ્રશ્નોમાં અરીસાની છાપ આપેલ છે, તે છાપ માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ શોધો.

a)

A

b)

B

c)

C

d)

D