wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

2 NMMS ગણિત ધો-8

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

પાસો ઉછળતા પાસા ઉપરનો અંક 1 આવવાની સંભાવના .......... છે

a)

1

b)

1/6

2.

3, 5, 7, 8, 9 માહિતીનો મધ્યસ્ત શોધો.

a)

4

b)

3

c)

7

d)

9

3.

2Y + 5/2 = 37/2 સમીકરણનો ઉકેલ શોધો.

a)

2

b)

5

c)

8

d)

10

4.

લક્ષ્મી ના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મીની ઉંમર કેટલી ?

a)

15 વર્ષ

b)

20 વર્ષ

5.

2 (m - 1) = 4 નો ઉકેલ ......... છે.

a)

4

b)

3

c)

1

d)

8

6.

5x + 1 = 11 નો ઉકેલ .......... છે.

a)

2

b)

10

7.

એક ચોરસ ને એક બાજુની લંબાઈ (18x - 20) સેમી અને તેની પાસેની બાજુની લંબાઈ (42 - 13x) હોય તો ચોરસની બાજુનું માપ કેટલું હશે ?

a)

16

b)

2

8.

45° ના ખૂણા ના કોટિકોણના પૂરક-કોણ નું માપ કેટલું ?

a)

135°

b)

105°

9.

બે પૂરક-કોણોમાંના મોટા ખૂણા નું માપ નાના ખૂણા ના માપ કરતા 44° વધારે છે. તો તેમાં મોટા ખૂણા નું માપ શું હશે ?

a)

135°

b)

112°

10.

નીચે આપેલા વિધાન પર થી યોગ્ય ન હોય તેવું વિધાન પસંદ કરો

a)

બે ગુરુ કોણ રૈખિક જોડ રસી શકે.

b)

બે આસન્નકોણ કોટિકોણ હોઈ શકે.

11.

બે સમાંતર રેખાઓને એક રેખા છેદવાથી બનતા છેદીકાની એક બાજુના બે અંત:કોણ .......... હોય છે.

a)

પૂરકકોણ

b)

કોટિકોણ

12.

એક ત્રિકોણનો બહિષ્કોણ નું માપ 70° છે અને તેના એક અંતઃસંમૂખકોણ નું માપ 25° છે. તો બીજા અંતઃસંમૂખકોણ નું માપ જણાવો.

a)

25°

b)

45°

13.

નીચે આપેલા માપ પરથી જણાવો કે કઈ બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે.

a)

3સેમી, 6સેમી, 7સેમી

b)

2સેમી, 3સેમી, 5સેમી

14.

∆ABC માં AB=8 સેમી અને BC=9 સેમી તો AC .......... 17

a)

>

b)

<

15.

∆ABC માં AB=AC છે. તો ∆ABC એ નીસેના- માંથી ક્યો ત્રિકોણ હશે ?

a)

સમદ્રિબાજુ

b)

સમબાજુ

16.

બે ત્રિકોણો એકરૂપ થવા માટે કઈ શરત નથી ?

a)

ખૂખુખુ

b)

બાખુબા

17.

સમબાજુ ત્રિકોણ ના દરેક ખૂણા નું માપ ......... હોય છે.

a)

90°

b)

60°

18.

કોઈ સંખ્યા 75% એટલે 15 થાય ?

a)

20ના

b)

30ના

c)

10ના

d)

9ના

19.

સલવાવ ગામમાં 15000 મતદારો છે જેમાં 60% એ મતદાન કર્યું તો કેટલા મતદારોએ મતદાન નહીં કર્યું હોય?

a)

5000

b)

6000

20.

જાનકીના બેંક ખાતામાં ₹2400 જમા છે. અને વાર્ષિક વ્યાજ દર 5% છે તો કેટલા વર્ષો બાદ વ્યાજ ₹240 થશે ?

a)

1 વર્ષ

b)

2 વર્ષ

21.

₹50 માં એક વસ્તુ ખરીદી અને તેમાં પર 12% નફા સાથે વહેંચવામાં આવે તો વે.કિં શું થશે?

a)

₹56

b)

₹66