NEW
Font size
Worksheetsમારુ શિક્ષણ
Total questions: 25
Worksheet time: 13mins
સંમેય સંખ્યાઓ
પૂણગ સંખ્યાઓ
પૂણાાંક સંખ્યાઓ
પ્રાકૃtik સંખ્યાઓ
) બે અંકોની એક સંખ્યાના અંકોનો તફાવત 3 છે. અંકોની અદલાબદલી કરીને મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતાં 143 મળે છે તો મૂળ સંખ્યા __________ હોય.
74
63
58
96
ચતુષ્કોણ KJRM માં RM ની પાસેની બાજુ _________ છે.
KJ
KM
KR
JK
NM = 4.5 સેમી , NO = 4 સેમી , OP = 3 સેમી , PM = 3.5 સેમી અને વિકર્ણ OM = 7 સેમી માપ પરથી ચતુષ્કોણ MNOP રચી શકાય નહી . કારણકે......
માહિતી પૂરતી નથી
OP + PM < OM
MN + NO > MO
એકપણ નહિ
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?
1
0
(-1)
ના મળે
ચતુષ્કોણના શિરોબિંદુઓની સંખ્યા __________ છે.
2
3
4
5
નીચેના પૈકી કયા ચતુષ્કોણના વિકણો એકબીજાને પરસ્પર છેદે નહી ?
પતંગકાર
સમલંબ
અંતર્મુખ
બહિર્મુખ
સંમેય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, તનેો અર્થ શો થાય?
કોઈપણ બે સંમેય સંખ્યાનો ગુણાકાર સંમેય સંખ્યા થાય
કોઈપણ બે સંમેય સંખ્યાનો ગુણાકાર સંમેય સંખ્યા ન થાય
બે સંમેય સંખ્યાનો ગુણાકાર પ્રાકૃતિક સંખ્યા જ થાય
આપેલ પૈકી એક પણ નહીં
એક લંબચોરસની પક્રરણમણત 13 સેમી અને તનેી પહોળાઈ 243
સેમી હોય તો તનેી લંબાઈ___ થાય.
243 સેમી
343 સેમી
143 સેમી
43 સેમી
ચતુષ્કોણનું નામકરણ કુલ કેટલી રીતે કરી શકાય?
4
5
6
7
ચતુષ્કોણ ABCDમાં ...............એ BC ની સામેની બાજુ છે ?
AB
BC
CD
AD
21+31 = 31 + 21 માં સંમેય સંખ્યા ના સરવાળા માટેના કયા ગુણધર્મનું પાલન થાય છે ?
વિભાજનનો ગુણધર્મ
ક્રમનો ગુણધર્મ
જૂથનો ગુણધર્મ
તટસ્થ સંખ્યાનો ગુણધર્મ
જો 3M=5M−58 તો M = ...............
54
5−1
51
45
ચતુષ્કોણની બાજુઓની સંખ્યા કેટલી હોય છે ?
2
3
4
5
ચતુષ્કોણ ABCDમાં ખૂણા Aની પાસપાસેના ખૂણા કયા હોય છે ?
ખૂણો B અને ખૂણો D હોય છે .
ખૂણો B અને ખૂણો C હોય છે .
ખૂણો C અને ખૂણો D હોય છે .
ખૂણો A અને ખૂણો B હોય છે .
(2−3) ની વિરોધી સંખ્યા જણાવો
23
32
(3−2)
(−23)
જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ હશે ?
18
17
16
19
ચતુષ્કોણ PQRSમાં ખૂણા Sની સામેનો ખૂણો કયો હશે ?
ખૂણો P
ખૂણો Q
ખૂણો R
ખૂણો S
AB=8 સેમી અને BC= 10.5 સેમી માપથી સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD રચી સકાય નહીં કારણ કે ..........
ખૂણાઓની માહિતી નથી
બધી બાજુઓના માપ આપેલ નથી
માહિતી પૂરતી નથી
એક પણ નહીં
બે વિરોધી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ?
2
(-1)
1
0
નીચેના પૈકી કયા સમીકરણનો ઉકેલ Y=(-5) થાય ?
2Y-1=11
4Y=20
2Y + 1 = -11
4Y = -20
લંબચોરસ ABCDમાં વિકર્ણ AC = 10 સેમી તો વિકર્ણ BD= ?
5
10
20
15
(5−2) ના વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ છે?
(2−5)
25
52
(5−2)
10 અને 11 ની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવેલી છે ?
1
અસંખ્ય
0
2
એકચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ નીચેનાપૈકી કયું છે ?
ax+b=0
ax+b = 0
ax + b > 0
ax + b < 0
