NEW
Font size
Worksheetsstd6mathsem2
Total questions: 25
Worksheet time: 1hrs 15mins
સાત દશાંશ ને અંકમાં લખો
0.7
0.007
7
2548 માં 5 ની સ્થાનકિમત આપો
5
50
500
5000
6
106
1006
60
1 કિલોમીટર = .......... મીટર
10
100
1
1000
1 કિલોગ્રામ = ........... ગ્રામ
10
1
1000
100
10 સેમી બાજુ વાળા ચોરસનું ક્ષેત્રફલ ?????
10 ચોસેમી
100 ચોસેમી
100 સેમી
20 ચોસેમી
5 સેમી બાજુવાળા ચોરસની પરીમીતી = ?????
625 સેમી
25 સેમી
20 સેમી
20 ચોસેમી
ચોરસની પરીમીતી = ..............
4 X લંબાઈ
લંબાઈ X લંબાઈ
લંબાઈ + લંબાઈ
લંબાઈ +પહોળાઈ
લંબચોરસનું ક્ષેત્રફલ = .................
લંબાઈ X લંબાઈ
લંબાઈ X પહોળાઈ
લંબાઈ + પહોળાઈ +લંબાઈ + પહોળાઈ
બાજુ X બાજુ
એક L બનાવવા 2 દિવાસળીની જરૂર પડે તો 10 L બનાવવા કેટલી દિવાસળી જોઈશે ?
10
20
2
100
ક્યૂ વિધાન સમીકરણ છે ?
2m<30
23x>10
24=2
2n+1 = 11
4l=20 સમીકરણ નું બીજ ક્યૂ છે ?
21
0
5
20
સમબાજુ ત્રિકોણમાં કેટલી સંમિતિ ની રેખા મળે ?
1
2
3
6
લંબચોરસમાં કેટલી સંમિતીની રેખા મળે ?
1
2
3
4
ષટ્કોણમાથી કેટલી સંમિતીની રેખા પસાર થાય ?
1
2
4
6
ક્યાં અક્ષરની મિરર આકૃતી સરખી મળશે ?
K
J
X
C
11 ને 2m માથી બાદ કરતાં સમીકરણ શું થાય ?
11−2m
11+2m
એકપણ નહી
સૌથી વધુ શર્ટ ક્યાં વારે વહેચાયા છે ?
શુક્રવાર
શનિવાર
ગુરુવાર
મંગળવાર
મંગળવારે કેટલા શર્ટ વહેચાયા છે ?
20
25
10
15
વર્ગ 7 માં કેટલી છોકરીઓ છે ?
3
10
12
14
વર્ગ 2 માં કેટલી છોકરીઓ છે ?
16
18
12
10
ક્યાં ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે ?
ગામ A
ગામ D
ગામ B
ગામ E
પાંચેય ગામના થઈ કુલ કેટલા ટ્રેક્ટર છે ?
26
30
28
22
B ગામ કરતાં C ગામમાં કેટલા ટ્રેક્ટર વધુ છે ?
5
8
3
4
ચોરસમાં કેટલી સંમિતીની રેખા મળે ?
2
3
6
4
