Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગણિત શિક્ષક આવૃત્તિ તાલીમ ક્વીઝ

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

બે અંકની બનેલી સૌથી મોટી વિભાજ્ય સંખ્યા કઈ ?

a)

99

b)

100

c)

10

d)

80

2.

3456 ને 5 વડે વિભાજ્ય બનાવવા માટે તેમાં ઓછામાં ઓછી કઈ સંખ્યા ઉમેરવી પડે ?

a)

1

b)

4

c)

5

d)

8

3.

45, 60 અને 75 નો ગુસાઅ (HCF) શોધો.

a)

5

b)

15

c)

3

d)

20

4.

16 ના તમામ અવયવોનો સરવાળો શોધો.

a)

31

b)

28

c)

32

d)

20

5.

બે સંખ્યાઓનો સરવાળો 60 છે અને તેમનો ગુસાઅ (HCF) 12 છે. સંખ્યાઓની શક્ય જોડીઓ કઈ છે?

a)

(12, 48) અને (24, 36)

b)

ફક્ત (12, 48)

c)

ફક્ત (24, 36)

d)

(12, 48) અને (30, 30)

6.

3 અને 5 નો લસાઅ કેટલો થશે?

a)

3

b)

5

c)

15

d)

30

7.

સૌથી મોટી બે અંકની અવિભાજ્ય સંખ્યા કઈ છે?

a)

99

b)

97

c)

91

d)

89

8.

કઈ સંખ્યાના અવયવો 1, 2, 3, 4, 6, 12 છે?

a)

6

b)

12

c)

18

d)

24

9.

16 એ સંપૂર્ણ સંખ્યા છે.

a)
True
b)
False
10.

સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા (a)   છે.

11.

નીચેના પૈકી કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા છે ?

a)

6

b)

8

c)

16

d)

28

12.

શિક્ષક આવૃત્તિ મુજબ, ગણિતના વર્ગકાર્યમાં સફળ વિનિયોગનો આધાર કોના પર રહેલો છે?

a)

પાઠ્યપુસ્તક

b)

વિદ્યાર્થીઓની ક્ષમતા

c)

શિક્ષક સજ્જતા

d)

વાલીઓનું સહકાર

13.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020) અનુસાર, ભવિષ્યના કયા ક્ષેત્રો માટે ગણિત અને ગાણિતિક વિચારસરણી અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે?

a)

કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)

b)

મશીન લર્નિંગ

c)

ડેટા સાયન્સ

d)

આપેલ તમામ

14.

ગણિત શિક્ષણ માટે NCF-SE 2023 માં કઈ શિક્ષણ પદ્ધતિનો સમાવેશ નથી?

a)

Experiential learning

b)

Rote learning (ગોખણપટ્ટી)

c)

Art Integrated Learning

d)

Project Based Learning

15.

ગણિતમા વિહંગાવલોકન શા માટે જરૂરી છે?

a)

સંકલ્પના આત્મસાત કરવા

b)

સંકલ્પના દૃઢ કરવા

c)

ગોખણપટ્ટી માટે

d)

એકેય નહી

16.

શિક્ષકો નવી શિક્ષણ પદ્ધતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ માટે કરે તે જરૂરી છે.

a)
True
b)
False
17.

દ્રઢીકરણ(Drilling),વિહંગાવલોકન(Review) અને ધારણ (Fixation) માટે પ્રક્રિયાઓને ગોઠવતા યોગ્ય ક્રમ કયો થશે ?

a)

Drilling-Review-Fixation

b)

Fixation-Drilling-Review

c)

Review-Fixation-Drilling

d)

Drilling-Fixation-Review

18.

  • (a)   એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી .

19.

સમાન અંક ધરાવતી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ ? (એક થી વધુ અંકોથી બનેલી સંખ્યા માટે)

a)

99

b)

33

c)

11

d)

77

20.

સમાન અંક ધરાવતી સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ ? (એક થી વધુ અંકોથી બનેલી સંખ્યા માટે)

a)

44

b)

22

c)

11

d)

33