wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

485 NMMS ઊંચુંનીચું નાનુંમોટું

Total questions: 24

Worksheet time: 12mins

Name
Class
Date
1.

ગીતા કરતાં સીતા ઊંચી છે. નીતા કરતાં ગીતા નીચી છે. સૌથી નીચું કોણ ?

a)

ગીતા

b)

નીતા

2.

ટીના કરતા મીના ઊંચી છે, મહેશ કરતાં સુરેશ ઊંચો છે. ટીના કરતાં મહેશ ઊંચો છે તો સૌથી નીચું કોણ ?

a)

મીના

b)

ટીના

3.

ટીના કરતા મીના નીચી છે, મીના કરતા રીના ઊંચી છે સૌથી નીચું કોણ ?

a)

ટીના

b)

મીના

4.

તુલસીની ઊંચાઈ બારમાસી કરતાં વધુ છે. દાડમની ઉંચાઈ જાસુદ કરતાં ઓછી છે. દાડમ કરતાં તુલસી ઊંચી છે, જો બારમાસીની ઊંચાઈ દાડમ કરતા વધુ હોય તો કઈ વનસ્પતિ ની ઊંચાઈ સૌથી ઓછી હશે ?

a)

દાડમ

b)

બારમાસી

5.

દક્ષ કરતાં વત્સલ મોટો છે. ધ્યેય કરતા કવન મોટો છે. કવન કરતાં દક્ષ મોટો છે તો સૌથી મોટું કોણ ?

a)

વત્સલ

b)

કવન

6.

નયન, રમણ કરતા મોટો છે નયન કરતા ભરત નાનો છે પણ રમણ કરતાં મોટો છે, ભરત કરતા મગન મોટો છે પણ નયન કરતા નાનો છે, તો સૌથી મોટું કોણ હશે ?

a)

મગન

b)

નયન

7.

સહેવાગ કરતા સચિન મોટો છે, રાહુલ કરતાં સચિન નાનો છે પણ ધોની કરતા મોટો છે. સહેવાગ ધોની કરતા મોટો છે પણ રાહુલ કરતાં નાનો છે છે. તો સૌથી નાનું કોણ ?

a)

રાહુલ

b)

ધોની

8.

A, B કરતાં મોટો છે. D, C કરતાં નાનો છે. B, C કરતાં મોટો છે તો સૌથી મોટું કોણ ?

a)

D

b)

A

9.

રામ કરતાં શ્યામ મોટો છે, બલરામ કરતા ઘનશ્યામ મોટો છે, શ્યામ કરતા બલરામ મોટો છે, તો સૌથી નાનું કોણ ?

a)

બલરામ

b)

રામ

10.

અમૃતા કરતા સૈફ નાનો છે પણ કરીના કરતા મોટો છે, સોહા કરતા કરીના મોટી છે. તો સૌથી મોટું કોણ ?

a)

કરીના

b)

અમૃતા

11.

A, B કરતાં મોટો છે, C, D કરતાં મોટો છે. જો B, C કરતાં મોટો છે, તો સૌથી નાનું કોણ ?

a)

B

b)

D

12.

મગન કરતા છગન નાનો છે, છગન કરતા ગગન મોટો છે પણ મગન કરતા નાનો છે. છગન કરતાં જગન મોટો છે પણ ગગન કરતાં નાનો છે. તો સૌથી મોટું કોણ હશે ?

a)

મગન

b)

ગગન

13.

નમ્રતા કરતાં અમૃતા મોટી છે અને નમ્રતા અંજલિ કરતાં નાની છે. તો સૌથી મોટી કોણ હશે ?

a)

નમ્રતા

b)

અમૃતા

c)

અંજલિ

d)

કંઈ કહી ન શકાય

14.

P કરતાં M મોટો છે. R, K કરતાં નાનો છે. જો M કરતાં K નાનો હોય તો સૌથી મોટું કોણ ?

a)

K

b)

M

15.

' ક ' એ ' ખ ' નો મોટો ભાઈ છે. ' ગ ' એ ' ખ ' ની નાની બહેન છે. તો સૌથી નાનું કોણ ?

a)

b)

16.

શતાબ્દી કરતા રાજધાની લાંબી છે, મેમુ કરતા ડેક્કની લંબાઈ વધુ છે. મેમુ કરતા શતાબ્દી લાંબી છે સૌથી ઓછી લંબાઈ કોની હશે ?

a)

મેમૂ

b)

રાજધાની

17.

' ક ' એ ' ખ ' નો નાનો ભાઈ છે. ' ગ ' એ ' ઘ ' ની મોટી બહેન છે જો ' ખ ' અને ' ગ ' એ જોડિયા ભાઈ - બહેન હોય તો સૌથી મોટું કોણ ?

a)

b)

c)

ખ અને ગ બંને

d)

18.

સમવેત શિખર ની ઊંચાઈ સાતપુડા કરતા વધુ, પરંતુ નંદાદેવી કરતાં ઓછી છે. વિધ્યની લંબાઈ સાતપુડા કરતા ઓછી છે તો સૌથી ઊંચું શિખર કયું ?

a)

નંદાદેવી

b)

સાતપુડા

19.

કાવેરી કરતા ગંગા લાંબી છે. તાપી કરતા યમુનાની લંબાઈ વધુ છે. તાપી કરતા કાવેરી લાંબી છે. સૌથી ઓછી લંબાઈ કોની હશે ?

a)

યમુના

b)

તાપી

20.

અવની એ દીપની મોટી બહેન છે. પુનિત કરતા અવની નાની છે. જો કૃતિકા પુનિતની મોટી બહેન હોય તો સૌથી નાનું કોણ ?

a)

દીપ

b)

પુનિત

21.

અજગર લંબાઈ સાપ કરતા કરતા વધુ છે. સાપ ની લંબાઈ ઊંટ કરતા ઓછી છે. ઊંટ ની લંબાઈ જિરાફ કરતાં ઓછી છે. તો સૌથી ઓછી લંબાઈ કોની છે ?

a)

સાપ

b)

જીરાફ

22.

ભાવનગર જામનગર કરતા મોટું છે પરંતુ રાજકોટ કરતાં નાનું છે અમદાવાદ રાજકોટ કરતાં મોટું છે તો સૌથી નાનું કોણ ?

a)

જામનગર

b)

રાજકોટ

23.

અજય વીજય કરતા નાનો છે પણ સંજય કરતા મોટો છે. તો સૌથી મોટું કોણ ?

a)

વિજય

b)

અજય

c)

સંજય

24.

હીરાની કિંમત સોના કરતા વધુ છે. પ્લેટિનમ હીરા કરતાં સસ્તું છે. જો ચાંદી સોના કરતા સસ્તા ભાવે મળતી હોય તો સૌથી મોંઘુ કોણ ?

a)

સોનું

b)

હીરા