wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

GENERAL MATHS

Total questions: 26

Worksheet time: 26mins

Name
Class
Date
1.

૫, ૪, ૩, ૦, નો ઉપયોગ કરીને ચાર અંકની મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકાય છે.

a)

૫૪૩૦

b)

૪૫૩૦

c)

૫૪૦૩

d)

૫૩૦૪

2.

૯,૭,૫,૨,૦, નો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ નાનામાં નાની સંખ્યા બનાવી શકાય છે?

a)

૨૫૭૯૦

b)

૨૦૫૭૯

c)

૦૨૫૭૯

d)

૨૫૯૭૦

3.

૨, ૮, ૫ અને ૩ અંકનો ઉપયોગ કરીને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવી તેનો તફાવત જણાવો

a)

૬૦૭૪

b)

૬૭૧૪

c)

૬૧૭૪

d)

૬૧૭૫

4.

નીચે આપેલ સંખ્યાઓને ચઢતા ક્રમમાં ગોઠવો

૫૦૦૦, ૭૫૦૦,૫૪૦૦, ૭૮૬૧

4 lines
5.

સંખ્યા ૪૨૧૮ નાં અંકોના સ્થાન બદલતા સૌથી મોટી સંખ્યા .................. અને સૌથી નાની સંખ્યા ................. બને છે.

(a)  

6.

ચાર અંકની મોટામાં મોટી સંખ્યા ........................ છે.

a)

૯૯૯

b)

૯૯૯૯

c)

૯૯૯૯૯

d)

૯૯૦૯

7.

છ અંકની નાનામાં નાની સંખ્યા ....................... છે.

a)

એક હજાર

b)

એક લાખ

c)

દસ હજાર

d)

દસ લાખ

8.

ચાર અંકની સૌથી મોટી સંખ્યામાં ૧ ઉમેરવામાં આવે તો ..........

a)

પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા મળે

b)

પાંચ અંકની નાનામાં નાની સંખ્યા મળે

c)

પાંચ અંકની સંખ્યા ના મળે

d)

ચાર અંકની મોટામાં મોટી સંખ્યા

9.

૩૫૮૯૪૩ સંખ્યાને શબ્દોમાં લખો

4 lines
10.

૪૫૭૯૨૮ સંખ્યામાં ૯ નું સ્થાન (a)   છે.

11.

૭૨૦૨૧૪ માં ૦ ની સ્થાનકીમત જણાવો

a)

૧૦૦૦

b)

૧૦૦

c)

d)

૧૦૦૦૦

12.

૪૫૭૯૨૮, ૪૦૭૯૨૮, ૪૦૦૮૨૯, ૪૦૦૦૨૯ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો.

4 lines
13.

 ×+×+× =.....................૪\times૧૦૦૦૦+૭\times૧૦૦૦+૩\times૧૦૦\ =.....................  

a)

૪૭૩૦૦ 

b)

૪૩૭૦૦ 

c)

૪૩૦૦ 

d)

૪૭૦૦૩ 

14.

બોતેર હજાર એક એટલે

a)

× +× +× ૭\times૧૦૦૦૦\ +૨\times૧૦૦૦\ \ +૧\times૧\

b)

× +× +× +× ૭\times૧૦૦૦\ +૨\times૧૦૦૦\ +૧\times૦\ +૦\times૧૦\

c)

× +× +× +× +× ૭\times૧૦૦૦૦\ +૨\times૧૦૦૦\ +૦\times૧૦૦\ +૦\times૧૦\ +૧\times૧\

d)

૭૨૦૧

15.

ચાર લાખ પંચોતેર હઝાર પાંચ ને અંકોમાં (a)   લખાય

16.

  = + = ૧૦-૧\ =૯\ +૧\ =૧૦\   

  = + = ૧૦૦-૧\ =૯૯\ +૧\ =૧૦૦\   


 ............. =.............+ = .............\ -૧=.............+૧\ =૧૦૦૦\   પેટર્ન  પૂર્ણ કરો .

a)

૯૯૯,  ૧૦૦૦ 

b)

૧૦૦૦ , ૯૯૯ 

c)

૧૦૦૦ , ૧૦૦૦ 

d)

૯૯૯ , ૯૯૯ 

17.

ચાર અંકની સૌથી નાનામાં નાની સંખ્યા લખી તેના પછીની પાંચ ક્રમિક સંખ્યાઓને ચઢતા ક્રમમાં ગોઠવો

4 lines
18.

૪,૫,૬,૦,૭ અને ૮ અંકોનો ઉપયોગ કરીને છ અંકની પાંચ સંખ્યા બનાવો.

4 lines
19.

૧ લાખ = ............... દસ હજાર

a)

એક

b)

સો

c)

દસ

d)

હાજર

20.

૮૭૫૯૫૭૬૨ આ સંખ્યામાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકી ભારતીય સંખ્યાલેખન પધ્ધ્તિ મુજબ ............................ લખાય

a)

૮૭,૫૯૫,૭૬૨

b)

૮૭,૫૯,૫૭,૬૨

c)

૮,૭૫,૯૫,૭૬૨

d)

૮૭,૫૯,૫,૭૬૨

21.

૧ મીટર = ......................... સેમી

a)

૧૦

b)

૧૦૦

c)

૧૦૦૦

d)

\frac{૧\ }{૧૦૦\ }

22.

૧૦૯૪+૧૮૧૨+૨૦૫૦+૨૭૫૧ =

a)

૭૦૭૭

b)

૭૭૦૭

c)

૭૭૭૭

d)

૭૮૦૭

23.

૫૭૭૫૦૦ -૩૪૮૭૦૦ =

a)

૨૮૮૮૦૦

b)

૨૮૦૮૦૦

c)

૨૨૮૮૦૦

d)

૨૨૨૮૦૦

24.

૨૮૨૫  ×\times  ૩૧ = 

a)

૮૭૫૭૫ 

b)

૮૭૭૭૫ 

c)

૮૫૫૭૫ 

d)

૮૫૫૭૫ 

25.

૪૦૦૦  ÷\div  ૨૧૫ = 

a)

૨૮ 

b)

૧૮૮

c)

૧૮ 

d)

૦૮ 

26.

૧૦૦ ને રોમન અંકમાં .................... લખાય

a)

M

b)

X

c)

L

d)

C