NEW
Font size
Worksheets25/7/20 Kishor Sabha
Total questions: 30
Worksheet time: 15mins
શિક્ષણને અનિવાર્ય બનાવનાર સૌ પ્રથમ દેશ કયો ?
અમેરિકા
ચીન
જાપાન
રશિયા
શેરબજારની સ્થાપના કરનાર પ્રથમ દેશ કયો ?
નેધરલેંડ
અમેરિકા
ભારત
ચીન
પૃથ્વી ગોળ છે એવું બતાવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતું ?
રોબર્ટ પિયરી
આર્યભટ્ટ
થોમસ આલ્વા એડીસન
યુરી ગાગરીન
ઓલમ્પિક ગેમનું આયોજન કરનાર પ્રથમ દેશ કયો ?
જાપાન
ટોક્યો
ઓસ્ટ્રેલિયા
ચીન
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ અવરભાવમાં કેટલો અભ્યાસ કરેલો છે ?
C.A. B.Com
C.A. B.Tac
C.A. B.Farm
C.A. BCA
તમે આ લોકનું ઑડિટ કરવા નથી આવ્યા, તમે તો અનંત જીવોનું ઑડિટ કરી ઠેઠ મૂર્તિના સુખની સહી કરવા માટે આવ્યા છો કોણ કોને કહે છે ?
મહારાજ દર્શન આપીને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને
ગુરુદેવ પ.પૂ.બાપજી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને
બાપાશ્રી દર્શન આપીને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને
સદ.મુનીસ્વામી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને
" ભારતનો બગીચો " નું ઉપનામ કયા શહેરને મળ્યું છે ?
બેંગલુરું
દિલ્હી
જયપુર
સુરત
ગણિતમાં દશાંશ પદ્ધતિની શોધ કયા દેશે કરી ?
જાપાન
ચીન
અમેરિકા
ભારત
પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું કોણે સાબિત કર્યું ?
બ્રહ્મગુપ્ત
વાગભટ્ટ
આર્યભટ્ટ
એકપણ નહિ
ભગવાન તથા પૂ.સંતોની સેવાને અર્થે સમય અચૂક કાઢવો નહિ તો ________વર્તમાન લોપાય ?
માટી વર્તમાન
ચોરી વર્તમાન
સત્સંગ વર્તમાન
એકપણ નહિ
ભારતમાં સૌથી વધુ રેશમનું ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?
કર્ણાટક
ગુજરાત
આસામ
જમ્મુ-કાશ્મીર
ભારતમાં ટપાલ સેવાનો પ્રારંભ કઈ સાલમાં થયો ?
ઈ.સ.૧૮૫૧
ઈ.સ. ૧૮૩૭
ઈ.સ. ૧૯૩૭
ઈ.સ.૧૯૫૧
કોઈપણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે તેને અનુસરવું એ _______છે ?
ધર્મનિરપેક્ષતા
ધર્મસાંપ્રદાયિકતા
બિનસાંપ્રદાયિકતા
ધાર્મિકતા
આપણા ઘનશ્યામ અંકનું વાર્ષિક લવાજમ કેટલુ છે ?
૩૫ ડોલર
૩૦ ડોલર
૪૫ ડોલર
૫૫ ડોલર
આપણી SMVS સંસ્થા તારીખ ૩ થી ૯ ઓગસ્ટ ૨૦૨૦ શું ઉજવે છે ?
ગુરુદેવ પ.પૂ.બાપજી સ્મૃતિ સભા
ગુરુદેવ પ.પૂ.બાપજી સ્મૃતિ પારાયણ
ગુરુદેવ પ.પૂ.બાપજી પ્રથમ સ્મૃતિ ઉત્સવ
ગુરુદેવ પ.પૂ.બાપજી પ્રથમ સ્મૃતિ સભા
સદ.ગોપાળાનંદસ્વામીને કોણે અને ક્યાં સંત દીક્ષા આપી હતી ?
સદ.રામાનંદસ્વામીએ ફણેણીમાં
સદ.મુક્તાનંદસ્વામીએ ગઢપુરમાં
શ્રીજીમહારાજે ગઢપુરમાં
શ્રીજી મહારાજે કારિયાણીમાં
સ્વામિનારાયણ સંપ્રદાયના અધ્યાત્મિક વડા કોણ છે ?
સદ.મુક્તાનંદસ્વામી
સદ.ગોપાળાનંદસ્વામી
સદ.બ્રહ્માનંદસ્વામી
સદ.ગુણાતીતાનંદસ્વામી
આપણા રાષ્ટ્રીય ગીતમાં ઉલ્લેખાયેલ બે નદીઓ કઈ છે ?
ગંગા,જમુના
યમુના,ગંગા
નર્મદા,સરસ્વતી
યમુના,સરસ્વતી
અમેરિકા ખંડની શોધ કોણે કરી ?
એલેકઝાન્ડર
શેક્સપીયર
કોલંબસ
એક પણ નહિ
૧૦૦૦ ના ૫૦% ના ૨૫% કેટલા થાય
૫૦
૧૨૫
૨૦૦
૧૦૦
આપેલ સંખ્યા માં કોનું વર્ગમૂળ ના નીકળે ?
૧૦૦૦
૪૦૦
૯૦૦
૧૦૦
SMVS સંસ્થામાં શિખરબદ્ધ મંદિરો ક્યાં આવેલા છે ?
વાસણા,મહેસાણા,રાજકોટ
વાસણા,મહેસાણા
વાસણા,મહેસાણા,ગઢડા
વાસણા,મહેસાણા,ઘાટલોડિયા
ભગવાન સ્વામિનારાયણે કેટલા શિખરબદ્ધ મંદિરોની રચના કરી ?
૭
૫
૬
૪
ભગવાન સ્વામિનારાયણની અવરભાવની હયાતીમાં કેટલા સંતો હતા ?
૫૦૦
૧૦૦૦
૨૭૦૦
૩૦૦૦
ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય ક્યારે થયું ?
સોમવાર તા. ૦૩/૦૪/૧૭૮૧
સોમવાર તા. ૦૪/૦૪/૧૭૮૧
મંગળવાર તા. ૦૩/૦૪/૧૭૮૧
મંગળવાર તા. ૦૪/૦૪/૧૭૮૧
“હે દયાળુ દયા કરો મારા સર્વોપરી મહારાજ રે” - પ્રાર્થનાના રચયિતાનું નામ શું છે ?
ગુરુદેવ પ.પૂ.બાપજી
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
સદ.નિષ્કુળાનંદસ્વામી
સદ.પ્રેમાનંદસ્વામી
એકડા પાછળ આઠ મીંડા હોય તો કેટલી રકમ ગણાય ?
એક કરોડ
દસ લાખ
દસ કરોડ
એકપણ નહિ
કઈ સંખ્યાનું ઘનમૂળ અને વર્ગમૂળ બંને નીકળે ?
343
256
729
એકપણ નહિ
ભગવાન સ્વામિનારાયણે તેમની હયાતીમાં કરેલ કાર્ય કયું નથી ?
શિક્ષાપત્રી ની રચના કરી
ધોલેરાનું મંદિર બંધાવ્યું
કારિયાણીમાં બહુ જ મોટો રાસોત્સવ કર્યો
ભુજનું મંદિર કરાવ્યું
ભગવાન સ્વામિનારાયણે તેમની હયાતીમાં વડતાલ મંદિર બાંધવાની જવાબદારી કોને સોંપી હતી ?
સદ.બ્રહ્માનંદસ્વામી
સદ.મુક્તાનંદસ્વામી
સદ.નિત્યાનંદસ્વામી
સદ.ગોપાળાનંદસ્વામી
