Worksheetsધો-૨- ગણિત પ્રજ્ઞાવર્ગ
Total questions: 25
Worksheet time: 13mins
3--૪----?
૩
૨
૫
૧૫---------૧૭ ?
૧૮
૧૬
૨૦
૩૪ +૨૭ =
૬૧
૪૫
૬૭
૧૭ ને શબ્દમાં લખો
બાર
સત્તર
વિસ
૫૨+૨૦ =
૭૫
૭૨
૭૮
૭૨ ને શબ્દોમાં લખો.
બોતેર
બાવીસ
બાવન
૩૫-૪૫-----?
૨૫
૫૫
૬૫
અઢાર ને અંક માં લખો.
૧૮
૨૮
૪૮
------૩૬,૩૭
૩૮
૩૪
૩૫
૩૦,૪૦,૫૦-------?
૭૦
૫૦
૬૦
30 + ૧૪ = --?
૪૨
૪૪
૫૬
૭૫ + ૧૫ = --?
૯૦
૯૨
૮૭
૬ એ ૯ થી મોટી સઁખ્યા છે.?
હા
ના
∆ આ આકારનું નામ શું ?
ચોરસ
ત્રીકોણ
વર્તુળ
■ આ આકાર નું નામ શું ?
ચોરસ
લંબચોરસ
ત્રીકોણ
૯ - ૫ = ---?
૪
3
૬
મીના પાસે ૧૭ પેન્સિલ છે તેમાંથી ૫ પેન્સિલ સેજલને આપી તો મીનાં જોડે કેટલી પેન્સિલ રહે..?
૧૧
૧૨
૧૩
રાકેશ ૧૦ રુપિયાની લખોટી લાવે છે તે લખોટી રમેં છે તેમાથી રાકેશ ૬ લખોટી જીતે છે તો રાકેશ પાસે કુલ કેટલી લખોટી થશે.?
૨૬
૧૬
૨૩
૩૪ - ૨૦ = ----?
૧૪
૧૭
૧૩
એક ઝાડ ઉપર ૩૨ પક્ષી છે તેમાથી ૧૨ પક્ષી ઉડી જાય છે તો ઝાડ ઉપર કુલ કેટલા પક્ષી રહશે..?
૨૦
૨૨
૩૫
૫૨+૨૦ =
૭૫
૭૨
૭૮
☺☺☺☺☺☺☺
😊😊😊😊 કુલ કેટલા માથા છે.?
૧૧
૧૩
૨૧
💐💐💐💐💐💐💐💐💐
💐💐💐💐💐💐💐
💐💐💐💐 કુલ કેટલા ફુલ છે.?
૨૦
૨૩
૧૯
૫૦ - ૨૫ = ....?
૨૭
૨૫
૩૪
૨ + ૪ + ૩ + ૧ = ... ?
૧૦
૨૦
૧૫
