Worksheetsઆપણે ભાગ પાડી શકીશું ? - ૧૨ (ભાગાકાર)
Total questions: 25
Worksheet time: 13mins
Name
Class
Date
1.
આ ચિત્ર માં કુલ કેટલા પતંગિયા છે ?
a)
૧૦
b)
૧૧
c)
૧૨
2.
આ ચિત્ર માં કુલ કેટલા પતંગિયાના જૂથ છે ?
a)
૧
b)
૨
c)
૩
3.
૧૦ પતંગિયાનાં ૨ જૂથ પાડતા દરેક જૂથમાં કેટલા પતંગિયા આવે ? ( ૧૦÷૨ )
a)
૪
b)
૫
c)
૩
4.
ચિત્રમાં કુલ કેટલી ઈયળો છે ?
a)
૧૯
b)
૨૦
c)
૨૧
5.
ચિત્રમાં કુલ કેટલા જૂથ પાડેલા છે ?
a)
૩
b)
૪
c)
૫
6.
દરેક જૂથ માં કેટલી ઇયળ છે ? ( ૨૧ ÷ ૩ )
a)
૬
b)
૭
c)
૮
7.
થાળીમાં કુલ કેટલા લાડુ છે ?
a)
૧૦
b)
૧૧
c)
૧૨
8.
લાડુ ની કુલ કેટલી થાળીઓ છે ?
a)
3
b)
૪
c)
૫
9.
૧૨ લાડુ ૪ બાળકો વચ્ચે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલા લાડુ આવશે.
a)
3
b)
૪
c)
૫
10.
ચકલીએ કુલ કેટલા દાણા ભેગા કર્યા છે ?
a)
૧૧
b)
૧૩
c)
૧૨
11.
ચકલી ૧૨ દાણા પોતાના ૪ બચ્ચા વચ્ચે સરખે ભાગે આપે તો દરેક બાળકના ભાગમાં કેટલા દાણા આવે ?
a)
૭
b)
૮
c)
૪
12.
બધી થાળીઓમાં થઇને કુલ કેટલી જલેબી છે ?
a)
૭
b)
૮
c)
૯
13.
૯ જલેબીને કુલ ૩ થાળીઓમાં સરખે ભાગે ભાગ પાડતાં દરેક થાળીમાં કેટલી જલેબી આવે ? ( ૯ ÷૩ )
a)
૭
b)
૮
c)
૯
14.
આ ચિત્રમાં કુલ કેટલા કેળાં છે ?
a)
૭
b)
૬
c)
૫
15.
દરેક વાંદરાના ભાગમાં કેટલા કેળા આવશે ?
a)
૨
b)
૩
c)
૪
16.
૫ રૂપિયાના કુલ કેટલા સિક્કા છે ?
a)
૮
b)
૯
c)
૧૦
17.
૫ રૂપિયાના કુલ કેટલા સિક્કા છે ?
a)
૪૦
b)
૫૦
c)
૬૦
18.
૫ રૂપિયાના સિક્કા ૨ બાળકો વચ્ચે વહેંચવામાં આવે તો દરેક બાળકના ભાગમાં કેટલા રૂપિયા છે ?
a)
૨૦
b)
૫૦
c)
૬૦
19.
૨૫ ÷ ૫
(a)
20.
૪૪ ÷ ૪
(a)
21.
૧૦ ÷ ૨
(a)
22.
૨૭ ÷ ૩
(a)
23.
૬૩ ÷ ૯
(a)
24.
૮૧ ÷ ૯
(a)
25.
૪૦ ÷ ૮
(a)
100 %
