wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SMVS Vijapur Kishor Sabha 5-1-22

Total questions: 30

Worksheet time: 10mins

Name
Class
Date
1.

જો હું રોજ દરરોજ મંદિરની કોઈપણ સેવા કરું છું તો કયું વર્તમાન પાળું છું....

a)

માટી વર્તમાન

b)

ચોરી વર્તમાન

c)

અવેરી વર્તમાન

d)

દારૂ વર્તમાન

2.

સૂર્યકિરણોમાંથી ડાયરેક્ટ કયું વિટામીન મળે છે ?

a)

C

b)

B12

c)

D

d)

A

3.

જો ભૂલથી નાટક જોવા જઈએ તો કયું વર્તમાન લોપાય ?

a)

માટી વર્તમાન

b)

અવેરી વર્તમાન

c)

ચોરી વર્તમાન

d)

દારૂ વર્તમાન

4.

પહેલું સુખ તે જાતે _______ખાલી જગ્યા પૂરો....

a)

વર્યા

b)

નર્યા

c)

નર્યું

d)

વર્યું

5.

આ વર્ષને ગુરુજીએ કયું વર્ષ જાહેર કર્યું છે ?

a)

સેવા વર્ષ

b)

મહિમા વર્ષ

c)

આત્મીયતા વર્ષ

d)

આપેલ તમામ

6.

મોસંબીમાં કયું વિટામીન હોય છે ?

a)

B

b)

A

c)

D

d)

C

7.

SMVS વિજાપુર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ જણાવો....

a)

૧૩-૩-૨૦૨૧

b)

૧૨-૩-૨૦૨૨

c)

૧૩-૩-૨૦૨૨

d)

૧૨-૩-૨૦૨૧

8.

ક્રિકેટના વન-ડે ઇતિહાસમાં સૌ પ્રથમ બેવડી સદી મારનાર ખેલાડીનું નામ જણાવો....

a)

રોહિત શર્મા

b)

વીરેન્દ્ર સેહવાગ

c)

સચિન તેંદુલકર

d)

મહેન્દ્રસિંહ ધોની

9.

ગુજરાતમાં સૌ પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ ક્યાં શરુ થયો હતો ?

a)

અમદાવાદ

b)

સુરત

c)

રાજકોટ

d)

વડોદરા

10.

ગુજરાતની સૌ પ્રથમ અવકાશયાત્રીનું નામ જણાવો...

a)

કલ્પના ચાવલા

b)

સુનિધિ વિલિયમ્સ

c)

સુનીતા વિલિયમ્સ

d)

આપેલ એકપણ નહી

11.

ગુજરાતનું સૌ પ્રથમ 3-D થીએટર ક્યાં આવેલું છે ?

a)

સાયન્સ સીટી-ગાંધીનગર

b)

સાયન્સ સીટી-અમદાવાદ

c)

વડોદરા

d)

રાજકોટ

12.

૧૯૬૦ ૩૦ એપ્રિલ સુધી ગુજરાત ક્યાં રાજ્યનો ભાગ હતું ?

a)

મધ્યપ્રદેશ

b)

રાજસ્થાન

c)

બૃહદ,મુંબઈ

d)

પંજાબ

13.

લારી પર પાણીપુરી ખાવાથી કયું વર્તમાન લોપાય ?

a)

ચોરી વર્તમાન

b)

અવેરી વર્તમાન

c)

માટી વર્તમાન

d)

એકપણ નહી

14.

ગુજરાતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે ?

a)

4

b)

6

c)

2

d)

5

15.

ભારતમાં સૌથી વધુ રક્તદાન કયા રાજ્યમાં થાય છે ?

a)

મહારાષ્ટ્ર

b)

રાજસ્થાન

c)

ઉત્તર પ્રદેશ

d)

ગુજરાત

16.

SMVS ની સ્થાપના કોણે કરી ?

a)

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

b)

સદ.દેવનંદનદાસજી સ્વામી

c)

સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી

d)

સદ.મુનીસ્વામી

17.

ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?

a)

રાજસ્થાન

b)

પંજાબ

c)

ગુજરાત

d)

પશ્ચિમ બંગાળ

18.

ગુરુજી સ્વામીશ્રીએ ૨૬ જાન્યુઆરીને કયો દિવસ જાહેર કર્યો છે ?

a)

મહિમા દિન

b)

આત્મીયતા દિન

c)

માતૃ-પિતૃ વંદના દિન

d)

એકપણ નહી

19.

ભગવાન સ્વામિનારાયણે કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો ?

a)

b)

૧૦

c)

૧૨

d)

૧૧

20.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની પ્રાગટ્ય તારીખ જણાવો

a)

૮-૧૦-૧૯૫૯

b)

૮-૧૦-૧૯૫૮

c)

૮-૧૦-૧૯૬૦

d)

૮-૧૦-૧૯૫૬

21.

સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?

a)

રાજા ભોજ

b)

સિદ્ધરાજ જયસિંહ

c)

રાજા જગમાલ

d)

એકપણ નહી

22.

ગુરુદેવ પ.પૂ.બાપજીનું પ્રાગટ્ય કોના આશીર્વાદથી થયું ?

a)

સદ.મુનીસ્વામી

b)

સદ.કેશવપ્રિયદાસજીસ્વામી

c)

જીવનપ્રાણ બાપાશ્રી

d)

સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી

23.

ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?

a)

અમદાવાદ

b)

રાજકોટ

c)

જામનગર

d)

ધુવારણ

24.

સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વડા કોણ છે ?

a)

સદ.મુક્તાનંદસ્વામી

b)

સદ.બ્રહ્માનંદસ્વામી

c)

સદ.ગોપાળાનંદસ્વામી

d)

સદ.નિત્યાનંદસ્વામી

25.

ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?

a)

વાઘ

b)

ચિત્તો

c)

ગીરનો સિંહ

d)

એકપણ નહી

26.

૩૦૦૦ નંદ સંતોમાંથી ભગવાન સ્વામિનારાયણે સૌથી વધુ સામર્થી કોનામાં જણાવી હતી ?

a)

સદ.બ્રહ્માનંદસ્વામી

b)

સદ.મુક્તાનંદસ્વામી

c)

સદ.નિષ્કુળાનંદસ્વામી

d)

સદ.ગોપાળાનંદસ્વામી

27.

SMVS સંસ્થાનું સૌ પ્રથમ શિખરબદ્ધ મંદિર ક્યાં આવેલું છે ?

a)

ગાંધીનગર

b)

સુરત

c)

વાસણા

d)

રાજકોટ

28.

ગુજરાતમાં ટોટલ કેટલા જીલ્લા છે ?

a)

૨૮

b)

૩૨

c)

૩૧

d)

૩૩

29.

ચોખામાં કયું વિટામીન હોય છે ?

a)

B

b)

C

c)

A

d)

B12

30.

ગુજરાતમાં કુલ કેટલા તાલુકાઓ છે ?

a)

૨૫૨

b)

૨૫૦

c)

૨૪૯

d)

૨૪૮