Worksheetsસુચંક આંક 1
Total questions: 25
Worksheet time: 14mins
સૂચક આંક ની રચનામાં પ્રચલિત સરેરાશ નું માપ જણાવો.
સાદો મઘ્યક
ભારિત મધ્યક
ગુણોત્તર મધ્યક
સમાંતર મધ્યક
આધાર વર્ષનો સૂચક આંક કેટલો લેવામાં આવે છે?
0
10
100
1
ક્યા પ્રકારનો ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી ?
ગર્ભિત ભાર
સ્પષ્ટ ભાર
મુક્ત ભાર
સાપેક્ષ ભાર
ફિશરનો નો સૂચક આંક એ લાસ્પપેયર અને પાશેના સૂચક આંક નો કેવો મધ્યક છે ?
ભારિત મધ્યક
ગુણોત્તર મધ્યક
સમાંતર મધ્યક
મિશ્ર મધ્યક
જો આધાર વર્ષ 2012ના સંદર્ભમાં વર્ષ 2016માં નાણાં ની ખરીદી શકતી 0.8 હોય તો વર્ષ 2016 માટે ભાવ નો સૂચક આંક કેટલો થશે ?
80
100
125
આપેલ પૈકી એક પણ નહીં
આધાર વર્ષ કેવું હોય છે ?
કોઈપણ વર્ષ
સરેરાશ વર્ષ
સામાન્ય વર્ષ
આપેલ પૈકી એક પણ નહિ
જીવન નિર્વાહ ખર્ચ ના સૂચક આંક ની રચનામાં વ્યવહારુ યોગ્ય સરેરાશ કઈ છે ?
સાદી સરેરાશ
ભારિત સરેરાશ
સમાંતર મધ્યક
ગુણોત્તર મધ્યક
જીવન નિર્વાહ ખર્ચ ના સૂચક આંક ની રચના કઈ રીતે થી થાય છે ?
કુલ ખર્ચ ની રીતથી
પાશે ની રીતથી
માર્શલ ની રીતથી
કૌટુંબિક અંદાજપત્રની રીતથી
ક્યાં સૂચક આંક ની ગણતરી માં માત્ર આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે ?
લાસ્પેયર
પાશે
માર્શલ
ફિશર
કોઈપણ વસ્તુ પર કર નાખવાથી જે તે વર્ગના લોકોના જીવનધોરણ ઉપર થતી અસર નું અનુમાન ક્યાં સૂચક આંક ની મદદથી મેળવી શકાય છે ?
જથ્થાબંધ ભાવ નો સૂચક આંક
જીવન નિર્વાહ ખર્ચનો સૂચકઆંક
ઉત્પાદનનો સૂચક આંક
આયાત નિકાસ નો સૂચક આંક
કર્મચારીઓના પગારની સુધારણાની બાબત નક્કી કરવા માટે કયો સૂચક આંક ઉપયોગી ગણાય છે ?
જીવન નિર્વાહ ખર્ચનો સૂચકઆંક
જથ્થાબંધ ભાવ નો સૂચક આંક
માથાદીઠ આવક નો સૂચક આંક
રાષ્ટ્રીય આવક નો સૂચક આંક
અર્થતંત્રમાં સૂચક આંક ........... છે
તુલનાત્મક માપ
મહત્વનું સાધન
પારા શીશી
ટકાવારી
વાસ્તવિક આવક નું માપ મેળવવા કયો સૂચક આંક ઉપયોગી છે
જથ્થાબંધ ભાવ નો સૂચક આંક
વ્યાપારી પરિસ્થિતિનો સૂચક આંક
જીવન નિર્વાહ ખર્ચનો સૂચકઆંક
માનવ વિકાસનો સૂચક આંક
ચલ રાશિ ની કિંમત માં થતા લાંબાગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે ?
પરંપરિત આધાર ની રીત
લાસ્પેયાર ની રીત
અચલ આધાર ની રીત
પાશે ની રીત
જીવન નિર્વાહ ખર્ચ ના સૂચક આંક ની રચનામાં ક્યા ભાવ ધ્યાનમાં લેવાય છે ?
બજારભાવ
જથ્થાબંધ ભાવ
સરેરાશ ભાવ
છૂટક ભાવ
સૂચક આંક ની રચનામાં કઈ સરેરાશ ને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે ?
હરાત્મક મધ્યક
સમાંતર મધ્યક
ભારિત મધ્યક
ગુણોત્તર મધ્યક
એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ઘણો વધે છે તો ભાવસૂચક આંક કેટલો થાય ?
45
450
550
350
જો વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2016 નો એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકઆંક 200 થાય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે
તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓ ના ચાલુ વર્ષનાં ભાવમાં 200 ટકાનો સરેરાશ વધારો થયો છે
તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓ ના ચાલુ વર્ષના ભાવમાં 100 ટકાનો સરેરાશ ઘટાડો થયો છે
નાની ખરીદી શકતી રૂપિયા 0.5 છે
તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓ ના ચાલુ વર્ષના ભાવ સ્થિર રહ્યા છે
જો વર્ષ 2013 માટે એક વર્ગના કુટુંબોની ખર્ચ પાત્ર સરેરાશ આવક રૂપિયા 20000 હોય અને જો તે વર્ગનો 2013ના વર્ષના આધારે 2015ના વર્ષ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકઆંક 130 હોય તો ,2015 ના વર્ષ માટે આ વર્ગના કુટુંબોની ખર્ચ પાત્ર સરેરાશ આવક કેટલી થાય ?
26000
20130
20000
14000
સૂચક આંક કેવું માપ છે ?
નિરપેક્ષ માપ
સાપેક્ષ માપ
સામાન્ય માપ
સરેરાશ માપ
સૂચક આંક ની ગણતરી ની કઈ પદ્ધતિ માં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે ?
અચલ આધાર ની રીત
કુલ ખર્ચ ની રીત
પાશે ની રીત
પરંપરિત આધાર ની રીત
પાશેના સૂત્રમાં કુલ ખર્ચ મેળવવા કયા વર્ષની વપરાશનો જથ્થો ધ્યાનમાં લેવાય છે ?
આધાર વર્ષની વપરાશનો જથ્થો
ચાલુ વર્ષની વપરાશનો જથ્થો
પસંદગીના વર્ષની વપરાશનો જથ્થો
સરેરાશ વર્ષની વપરાશનો જથ્થો
કોના સૂચક આંકના સૂત્રને સૂચક આંક નો આદર્શ શું કહેવામાં આવે છે ?
લાસ્પેયાર્
પાશે
ફિશર
ટીપે ટ
ક્યાં સૂચક આંક ની ગણતરી માં માત્ર ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે ?
ફિશર
લાસ્પેયાર
પાશે
માર્શલ
કઈ પદ્ધતિથી મેળવેલ સૂચક આંક મોસમી અને સક્રિય વધઘટથી મુક્ત બને છે ?
કૌટુંબિક અંદાજ પત્ર ની રીત
કુલ ખર્ચ ની રીત
આચલ આધાર ની રીત
પરંપરિત આધાર ની રીત
