NEW
Font size
WorksheetsMatruchaya School Quiz-18
Total questions: 25
Worksheet time: 13mins
કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે ?
બેલા
ખદીર
પચ્છમ
ઉપરોક્ત એક પણ નહી
2.197નું ઘનમૂળ ...... છે.
1.3
13
0.13
0.013
ORS નું પૂરું નામ ...... છે.
ઓરલ રિનલ સોલ્યુશન
ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન
ઓરલ ડેરી સોલ્યુશન
ઓરલ રિહાઈડ્રેટ સોલ્યુટ
શનિ એક કામ 12 દિવસ માં પૂરું કરે છે . રવિ એજ કામ 24 દિવસમાં પૂરું કરે છે તો બંને ભેગાં થઈ ન આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે?
10 દિવસ
8 દિવસ
36 દિવસ
16 દિવસ
વાસુકી- કોનું તખલ્લુસ છે?
ઉમાશંકર જોશી
હરજી દામાણી
મનુભાઈ પંચોળી
ગૌરીશંકર જોષી
Which is the correct spelling.
.
Leftenent
Lieutenant
Lieuftenent
Leiutenent
નીચેનામાંથી કયો વિકલ્પ ' પાવર ' નો એકમ નથી?
સેકન્ડ
જુલ
વૉટ
હોર્સપાવર
ધાતુના એક ગોળાની ત્રિજ્યા 10 cm છે. તેને પીગાળી ને તેમાંથી 1 cm વ્યાસવાળી..... ગોળીઓ બનાવી શકાય?
2000
8000
6000
5000
જો સુનિતા કરતાં ઉંચી છે. રીના ચિત્રા કરતાં ઉંચી છે પરંતુ બાનું કરતાં નીચી છે. અનિતા, ચિત્રા કરતાં નીચી છે ચિત્રા સુનિતા કરતાં ઉંચી છે તો સૌથી ઊંચું કોણ છે?
સુનિતા
અનિતા
રીના
બાનું
નીચે આપેલ ક્રમિક સંબંધને પૂર્ણ કરવા કયો વિકલ્પ પ્રશ્નાર્થની જગ્યાએ મૂકશે?ABD:CBA::QRT?
SRQ
BSC
DWO
OSQ
"પોખરણ" કોની યાદ અપાવે છે?
અણુપ્રયોગ
રોકેટ લોન્ચિંગ્
ભારત-પાક સીમા યુદ્ધ
2001 નો ભૂકંપ
0.5 ÷ 0.125 =......
0.625
6.25
4
16
Prepare the tea, ......... ( choose correct question tag)
Can you?
Will you?
Do you?
Are you?
સાઇકલ અને મોટરકાર ને ઘર્ષણથી બચાવવા શું વપરાય?
ઓઇલ
પેટ્રોલ
ડીઝલ
ઘૂળ
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ "છેલ્લો કટોરો" નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ ક્યો ?
સાયમન કમિશન
જલીયાવાલા બાગનો હત્યાકાંડ
ગોળમેજી પરિષદ
ચૌરીચૌરા
કોઈપણ પૂર્ણઘન સંખ્યાના એકમનો અંક 4 હોય તો તેના ઘનમૂળના એકમનો અંક ..... હોય
6
8
2
4
જો હું પૂર્વ તરફ મુખ રાખી ઉભી છું. અને 100 ડીગ્રી ઘડિયાળની દિશામાં અને 145 ડીગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરું તો હવે કઈ દિશામાં હોઈશ?
પૂર્વ
પૂર્વ-ઉત્તર
ઉત્તર
દક્ષિણ-પશ્ચિમ
ઘડિયાળમાં 3 વાગીને 30 મિનિટે બે કાંટાઓ વચ્ચે કેટલા માપનો ખૂણો હશે?
82.5°
75°
97.5°
105°
...... ને વિટામિન A ની સેવિંગ બેન્ક કહે છે.
કિડની
હાડકાં
લીવર
સ્નાયુ
લુપ્ત સંખ્યા શોધો.
| 2 | 4 | 8 |
| 3 | 9 | 27 |
| 4 | ? | 64 |
12
16
14
18
એક છોકરા તરફ ઈશારો કરો વીણાએ કહ્યું "તે મારા દાદાજીના એક માત્ર પુત્રનો પુત્ર છે" તો તે છોકરો વીણાનો શું સંબંધી છે?
પુત્ર
ભાઈ
કાકા
ભત્રીજો
કઈ સંખ્યા મોટી છે?
3.006
3.0006
3.6
3.06
There isn't..... water in the lake now a days.
some
much
many
Any
મહાભારતનું " મૌસલ પર્વ" જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે તે સ્થળ કયું?
પ્રભાસ
ડાકોર
ઓખા
મથુરા
52 પત્તા ના ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે તો ખેંચાયેલું પત્તુ કાળી નું હોવાની સંભાવના કેટલી?
75%
12.5%
25%
50%
