wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-1 Daily Test

Total questions: 20

Worksheet time: 1hrs 1mins

Name
Class
Date
1.

ત્રિધાત બહુપદી p(x)=x3-xને કેટલા વાસ્તવિક શુન્યો છે.

a)

1

b)

2

c)

3

d)

4

2.

n ધાતવાળી બહુપદીને મહતમ કેટલા શુન્યો હોય છે.

a)

0

b)

1

c)

2

d)

n

3.

એક દ્વિધાત બહુપદીને એકપણ શૂન્ય નથી તો તેનો આલેખ ..........

a)

x-અક્ષને એક બિદુમાં સ્પર્શે

b)

x-અક્ષનેછેદે નહિ

c)

x-અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે

d)

બંને અક્ષને છેદશે

4.

સુરેખ બહુપદી p(x)=3x-11નું શૂન્ય ......

a)


113\ \frac{11}{3}

b)

113\ -\frac{11}{3}

c)

311\ \frac{3}{11}

d)

311\ -\frac{3}{11}

5.

જેનો સહગુણક a=5, b=7, c=2 હોય,તે દ્વિધાત બહુપદી ......... છે .

a)

5x2-7x-2

b)

5x2+7x+2

c)

5x2+7x-2

d)

5x2-7x+2

6.

p(x)=x2+4x-21 દ્વિધાત બહુપદીના શુન્યોનો સરવાળો જણાવો.

a)

4

b)

-4

c)

21

d)

-21

7.

x2-3x=10ના બીજનો ગુણાકાર કેટલો થાય?

a)

10

b)

-10

c)

-3

d)

3

8.

mx2-5x+2=0ના શુન્યોનો ગુણાકાર 1 છે. તો m ની કિમત શોધો.

a)

1

b)

2

c)

-2

d)

5

9.

બહુપદી p(x)=2x4-3x3+7x+5 નો p(-2)=......

a)

32

b)

-32

c)

-47

d)

47

10.

બહુપદી p(x)=x2+51x-150 ના બે શુન્યોની સંજ્ઞા ..... છે.

a)

ધન

b)

ઋણ

c)

સમાન

d)

વિરોધી

11.

x4-5x+6 ને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવતા

p(x)=x4+......+.......- 5x+6

a)

0x3+0x2

b)

0x3+x2

c)

x3+0x2

d)

x3+x2

12.

x2+8x+15 ને x +5 વડે ભાગાકાર કરતાં ભાગફળ =.........

a)

x-3

b)

x+3

c)

x+5

d)

x-5

13.

જો 2x+3 એ બહુપદી p(x)=2x3+9x2-x-b અવયવ હોય, તો ભાગફળ =......

a)

x2-3x-5

b)

x2-3x+5

c)

x2+3x-5

d)

x2+3x+5

14.

જો 2x+3 એ બહુપદી p(x)=2x3+9x2-x-b અવયવ હોય, તો શેષ =.....

a)

-15

b)

15

c)

9

d)

-9

15.

-√2 અને √2 એ p(x)=2x4+7x3-8x2-14x+8 ના શૂનયો હોય,તો g(x)=.........

a)

x2+2

b)

x2+4

c)

x2-2

d)

x2-4

16.

-√2 અને √2 એ p(x)=2x4+7x3-8x2-14x+8 ના શૂનયો હોય,તો q(x)=.........

a)

2x2-7x-x4

b)

2x2+7x-x4

c)

2x2+7x+x4

d)

2x2-7x+x4

17.

દ્વિધાત બહુપદીના શુન્યોનો સરવાળો 1 અને ગુણાકાર 1 હોય તો દ્વિધાત બહુપદી p(x)= ......

a)

x2+x-1

b)

x2+x+1

c)

x2-x-1

d)

x2-x+1

18.

x4-5x+6 ને 2-x2 વડે ભાગાકાર કરતાં g(x)=........

a)

x2-2

b)

-x2-2

c)

-x2+2

d)

x2+2

19.

x4-5x+6 ને 2-x2 વડે ભાગાકાર કરતાં r(x)=........

a)

-5x+10

b)

5x+10

c)

5x-10

d)

-5x-10

20.

જો બહુપદી 3x3+14x2+9x+a ને બહુપદી 3x+5 વડે નિશેષ ભાગાકાર કરી શકાય છે. તો a =.....

a)

10

b)

9

c)

8

d)

-10