wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Yogi Geeta Quiz -2024

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ભગવાન ની ભક્તિ માં કેટલા વિઘ્ન છે.

a)

1

b)

3

c)

4

d)

5

2.

મહાત્મ્ય વગરની ભક્તિ ક્ષયરોગ વાળી છે.

a)

False(ખોટું)

b)

True (સાચું)

3.

કેવી બુદ્ધિ રાખવી તે આપડી સેવા છે ?

a)

આધ્યાત્મિક બુદ્ધિ

b)

નિર્દોષ બુદ્ધિ

c)

દિવ્યભાવ

d)

એકપણ નહિ

4.

પાકો હરિભક્ત કોને જાણવો?

a)

દાસ નો દાસ થઈ ને રહે

b)

બધાજ સાચા

c)

જેને જે પરમેશ્વરના સ્વરૂપનેવિષેઅચળ નિષ્ઠા વર્તે

d)

જેને જે પંચવિષય નો અભાવ

રહે

5.

એકબીજા ની ખટપટ કરવી

a)

True(સાચું)

b)

False (ખોટું)

6.

અવગુણ લેવાનો મન થાય તો પોતાના દેહ નો અવગુણ લેવો આ વાક્ય કોણ કહે છે?

a)

પ્રાગજી ભક્ત

b)

જાગા ભક્ત

c)

ડુંગર ભક્ત

d)

ઝીણા ભક્ત

7.

કોઈ આપણને કટાક્ષ થી કહે તો ____________કરવું

a)

અભાવ લેવો

b)

રિસાઈ જવું

c)

સહન કરવું

d)

ફરિયાદ કરાવ

8.

એક બીજા ની ક્રિયા _________ થી કરી લેવી.

a)

સમજ

b)

સંપ

c)

જંપ

d)

સૃહદભાવ

9.

કેવું વ્યસન રાખવું?

a)

ભજન નું

b)

કથા વાર્તા નું

c)

સભાનું

d)

કીર્તન નું

10.

મોટા વાતું કરતા હોય ને આપણે હાજર ન હોઈએ ત્યારે હૃદય માં બળતરા થવી જોઈય

a)

True(સાચું)

b)

False(ખોટું)

11.

નવીન નવીન વાતું યાદ રાખે તેને કેવા કહેવાય?

a)

શ્રુત

b)

ભક્ત

c)

સંત

d)

વિદ્યાર્થી

12.

ક્યારે એવો વિચાર કરવો ? "હું ગુણાતીત છું ને મારા અંદર સ્વામીશ્રી સાક્ષાત બેઠા છે"

a)

બપોર

b)

પૂજામાં

c)

સવાર

d)

સાંજે

13.

મન ભૂંડા ઘાટ કરે ત્યારે તેને ડરાવવા ક્યુ વચનામૃત વાંચવું?

a)

G.M 12

b)

G.P 2

c)

G.M 62

d)

G.P 58

14.

મોટા વાતું કરતા હોય ત્યારે આપડે શું કરવું?

a)

સલાહ આપવી

b)

વચ્ચે બોલવું

c)

વચ્ચે ના બોલવુ

d)

દૂર જતું રેહવું

15.

કોક ની વાત બીજાને કરવી અને બીજાની વાત કોક ને કરવી તેને શું કહેવાય ?

a)

ખટપટ

b)

ઝટપટ

c)

હોશિયારી

d)

ગામ ની પંચાત

16.

દાસત્વપણા માં _____ કલમ છે?

a)

4

b)

3

c)

5

d)

2

17.

યોગીબાપા એ મહુવા માં પ્રાર્થના કરેલી રે .

a)

True(સાચું)

b)

False(ખોટું)

18.

પાંચવાર્તા સંબંધી માં શું મૂકવું?

a)

ક્રોધ

b)

પંચવિષય

c)

અભાવ અવગુણ

d)

લોભ

19.

બ્રહ્મસ્વરૂપ યોગીજીમહારાજ ની સત્ય હિતકર અને પ્રિય વાણી નો ગ્રંથ એટલે?

a)

યોગી હૃદય

b)

યોગી ગીતા

c)

યોગી મર્મ

d)

યોગી વાણી

20.

યોગીજી મહારાજ નો જન્મ ધારી ગામમાં થયો હતો.

a)

True(સાચું)

b)

False(ખોટું)