wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામયિક શ્રેણી

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

મોસમી ઘટક ને કારણે સામયિક ચલ માં કયા પ્રકારના ફેરફારો થાય છે ?

a)

દીર્ઘકાલીન

b)

અનિયમિત

c)

નિયમિત

d)

શૂન્ય પ્રમાણમાં

2.

અઠવાડિયાના જુદા જુદા દિવસો એ કોઈ ચીજવસ્તુઓના ભાવની સામાયિક શ્રેણી કયા પ્રકારની સામાયિક શ્રેણી છે ?

a)

અસતત

b)

સતત

c)

સાદી

d)

મિશ્ર

3.

નીચેના પૈકી કયા ફેરફારો ચક્રિય ઘટક ના લીધે છે તેમ કહેવાય ?

a)

શિયાળામાં વધતી સ્વેટરની માંગ

b)

અતિવૃષ્ટિને કારણે ખેતીની પેદાશ માં થયેલો ઘટાડો

c)

શેરબજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ

d)

સતત ઘટતો મૃત્યુદર

4.

વેપારીઓ અને ઉત્પાદકો સમય અંતરે વેચાણ અને ઉત્પાદન નું સમયપત્રક ક્યા ઘટક ને આધારે બનાવે છે ?

a)

વલણ

b)

ચક્રિય ઘટક

c)

મોસમી ઘટક

d)

યાદચ્છિક ઘટક

5.

વલણ શોધવાની કઈ રીત થી ટૂંકાગાળામાં પુનરાવર્તન પામતી વધઘટની અસર સૌથી સારી દૂર થાય છે ?

a)

ચલીત સરેરાશની રીત

b)

કાર્લ પિયર્સન ની રીત

c)

આલેખ ની રીત

d)

ન્યુનત્તમ વર્ગની રીત

6.

વલણ ને બીજા કયા નામ થી ઓળખવામાં આવે છે ?

a)

મોસમી ઘટક

b)

યાદચ્છિક ઘટક

c)

ચક્રિય ઘટક

d)

દીર્ઘકાલીન ઘટક

7.

સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણ નું અન્વાયોજન કરવાની રીત નું નામ જણાવો ?

a)

આલેખ ની રીત

b)

ચલીત સરેરાશની રીત

c)

આંશિક સરેરાશની રીત

d)

ન્યુનત્તમ વર્ગની રીતા

8.

ક્યાં ગાળા ની વધઘટની અસર દૂર કરીને વલણ નક્કી કરવા માટે સરેરાશની રીત ખૂબ જ ઉપયોગી નીવડે છે ?

a)

ટૂંકા

b)

લાંબા

c)

મધ્યમ

d)

સરેરાશ

9.

હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે ?

a)

મોસમી

b)

ચક્રીય

c)

યાદચ્છિક

d)

વલણ

10.

સામાયિક શ્રેણીના કયા ઘટક નું અનુમાન મેળવવું અશક્ય હોય છે ?

a)

વલણ

b)

મોસમી ઘટક

c)

ચક્રિય ઘટક

d)

યાદચ્છિક ઘટક

11.

સામાયિક શ્રેણીના સુરેખ વર્ણના અનવાયોજન માટેની પદ્ધતિઓ કેટલી છે ?

a)

4

b)

3

c)

2

d)

1

12.

નિયત સમયે લેવામાં આવેલ અવલોકનો ના સમૂહ ને શું કહે છે ?

a)

શ્રેણી

b)

સતત શ્રેણી

c)

અસતત શ્રેણી

d)

સામાયિક શ્રેણી

13.

સામયિક શ્રેણી ના વિવિધ ઘટકો છુટા પાડી તેને માપવાની પદ્ધતિ ને શું કહે છે ?

a)

સામયિક શ્રેણી નું વિભાજન

b)

સામયિક શ્રેણી નું વર્ગીકરણ

c)

સામયિક શ્રેણી નો સ્તરીકરણ

d)

સામયિક શ્રેણી નું પૃથ્થકરણ

14.

ટૂંકાગાળાની વધઘટ મોટાભાગે કેવી હોય છે ?

a)

પ્રમાણસર

b)

અપ્રમાણસર

c)

નિયમિત

d)

અનિયમિત

15.

તહેવારોમાં તૈયાર કપડા ના વેચાણમાં થતો વધારો કયા પ્રકારના ખડકો નો નિર્દેશ કરે છે ?

a)

મોસમી

b)

ચક્રીય

c)

યાદચ્છિક

d)

દીર્ઘકાલીન

16.

સામયિક શ્રેણી માં t ની કિંમતો કયા અંતરે લેવામાં આવે છે ?

a)

આસમાન

b)

અનિશ્ચિત

c)

સમાન

d)

સમાન - આસમાન બને

17.

સામયિક શ્રેણી ના મહત્વના અંગ કેટલા છે ?

a)

4

b)

3

c)

2

d)

1

18.

સામયિક શ્રેણીની ચક્રીય વધઘટને નીચેના પૈકી કઈ પરિસ્થિતિ નું સર્જન કરે છે ?

a)

કારખાનામાં તાળાબંધી

b)

કામદારોની હડતાળ

c)

આર્થિક મંદી

d)

આપેલ પૈકી એક પણ નહિ

19.

નવી ટેકનોલોજીને કારણે કોઈ પણ વસ્તુની માંગ માં થતો અસાધારણ ફેરફાર સામયિક શ્રેણી નો કયો ઘટક કહેવાય ?

a)

અનિયમિત ઘટક

b)

દીર્ધકાલીન ઘટક

c)

ચક્રિય ઘટક

d)

મોસમી ઘટક

20.

ચક્રિય ઘટક માટે આવર્તનો ગાળો કેટલો હોય છે ?

a)

૦ થી ૫ વર્ષ

b)

બેથી દસ વર્ષ

c)

દસ થી 15 વર્ષ

d)

દસથી વીસ વર્ષ

21.

કેટલા વર્ષની ચલિત સરેરાશ શોધવા ,સરેરાશ શોધવાની પ્રક્રિયા બે વખત કરવી પડે છે ?

a)

ત્રણ વર્ષીય

b)

ચાર વર્ષીય

c)

પાંચ વર્ષીય

d)

સાત વર્ષીય

22.

અનિયમિત ઘટક ને બીજા કયા નામ થી પણ ઓળખવામાં આવે છે ?

a)

મોસમી ઘટક

b)

ચક્રિય ઘટક

c)

દીર્ઘકાલીન ઘટક

d)

યાદચ્છિક ઘટક

23.

તેજી અને મંદી ના કારણે દેશના અર્થતંત્રમાં સર્જાતી વધઘટ કેવા પ્રકારનો ઘટક છે ?

a)

મોસમી ઘટક

b)

ચક્રિય ઘટક

c)

દીર્ધકાલીન ઘટક

d)

યાદચ્છિક ઘટક

24.

સામયિક શ્રેણી ના ઘટકો કેટલા છે ?

a)

4

b)

5

c)

6

d)

3

25.

નીચેનામાંથી કયા ફેરફારો અને મોસમી ઘટક ની અસર છે?

a)

ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ વધુ સ્થળાંતર

b)

શહેરના રસ્તા પર વધતી વાહનોની સંખ્યા

c)

કોઈ વિશિષ્ટ રોગચાળા દરમિયાન મૃત્યુ આંક

d)

શાળાના વેકેશન દરમ્યાન વધતી પર્યટકોની સંખ્યા