NEW
Font size
Worksheets12 COM CH 01 A
Total questions: 25
Worksheet time: 8mins
ફોર્મ શું છે ?
સોર્સ કોડ
સંગ્રાહક
ઑબ્જેક્ટ
એડિટર
નીચેનામાંથી કોનો ઉપયોગ કરીને સરળ ફોર્મની રચના કરી શકાય છે ?
HTML
WordPad
XML
Form Liner
ફોર્મના ઘટકોને કેટલા વિભાગમાં વિભાજીત કરી શકાય છે ?
બે
ત્રણ
ચાર
પાંચ
ફોર્મ ઘટક કેટલી લાક્ષણિક્તાઓ ધરાવે છે ?
2
3
4
5
action લાક્ષણિક્તા કિંમત તરીકે શું સ્વીકારે છે ?
વેબસાઇટનું નામ
વેબ સર્વરનું નામ
ફાઇલનું નામ
ફોલ્ડરનું નામ
method ની કઇ કિંમત ફોર્મમાંથી વિગતો મેળવીને તેને URLના અંતમાં ઉમેરી સર્વરને મોકલી આપે છે ?
post
get
action
આપેલા તમામ
પાસવર્ડ ફિલ્ડ એ કયા ફિલ્ડ સાથે સામ્યતા ધરાવે છે ?
ડ્રોપડાઉન મેનૂ
ટેક્સ્ટ બોક્સ
રેડિયો બટન
ચેક બોક્સ
રેડિયો બટનને પૂર્વનિર્ધારિત રીતે પસંદ થયેલ દર્શાવવા માટે checked લાક્ષણિક્તા કેવી છે ?
ફરજિયાત
વૈકલ્પિક
ક્યારેક ફરજિયાત
ક્યારેક વૈક્લ્પિક
ફોર્મની રચના કરવા માટે કોનો ઉપયોગ કરવો એ એક સરળ રીત છે ?
IED
ILD
IDE
IDL
કમ્પોઝર કયા પ્રકારનું સોફ્ટવેર છે ?
વેબ સોર્સકોડ સિસ્ટમ
વેબ ડેટાબેઝ સિસ્ટમ
વેબ ઓથરિંગ સિસ્ટમ
વેબ ડેવલપમેન્ટ સિસ્ટમ
કમ્પોઝર કોના દ્વારા Style ને સમર્થન આપે છે ?
CSS
CSC
SCC
SCS
કમ્પોઝર કયા વિકલ્પ હેઠળ જોવા મળે છે ?
Acessories
Office
Programming
Graphics
કમ્પોઝરમાં ફોર્મેટ ટૂલબાર કેટલા હોય છે ?
2
3
1
5
કમ્પોઝરના મેનૂબારમાં કેટલા મેનૂ જોવા મળે છે ?
7
8
9
6
સાઇટ મેનેજરને બંધ કરવા માટે કઇ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
F6
F7
F8
F9
કમ્પોઝરનો page pane વિભાગ શું દર્શાવે છે ?
ખાલી વેબપેજ
નામ વગરનું વેબપેજ
Untitled નામનું વેબપેજ
આપેલા તમામ
Edit mode ટૂલબારમાં કેટલા મોડ હોય છે ?
2
3
4
5
નોર્મલમોડ એ કયા મોડ જેવો જ છે ?
HTML Tags
Preview
HTML Tags & Preview
એક પણ નહીં.
નીચેનામાંથી કયા મોડમાં લિંકનો અમલ થઇ શક્તો નથી ?
HTML Tags
Preview
Normal
આપેલા તમામ
પેજની ડાબી તરફ કેટલા ટેબ જોવા મળે છે ?
3
2
4
5
કમ્પોઝરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોર્મને કયારંગની સીમારેખા સાથે ઉમેરવામાં આવે છે ?
આછા લાલ
આછા લીલા
આછા પીળા
આછા ભૂરા
કમ્પોઝરના કયા વિભાગ પર ક્લિક કરી ફોર્મના સોર્સકોડને જોઇ શકાય છે ?
Design
Source
Split
None
વેબપેજનું શીર્ષક શેમાં જોવા મળે છે ?
ટાઇટલબાર
મેનૂબાર
ટૂલબાર
સ્ટેટસબાર
કમ્પોઝરમાં ફાઇઅલનું કયું એક્સ્ટેન્શન આપી સંગ્રહ કરવામાં આવે છે ?
.htm, .html
.htm, .hmlt
.cp, .cmp
.pub, .pab
કમ્પોઝરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોર્મના બેકગ્રાઉન્ડનો રંગ કેવો હોય છે ?
સફેદ
લાલ
પીળો
આછો ભૂરો
