wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

નિયત સબંધ

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

નિયત સંબંધ નો શાબ્દિક અર્થ શું થાય છે ?

a)

અનુ ગમન

b)

પ્રત્યા ગમન

c)

પ્રતિ ગમન

d)

પ્રતિપાદન

2.

કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણો ના સમૂહ ને શું કહેવાય છે ?

a)

મોડેલ

b)

પદાવલિ

c)

વિધેય

d)

શ્રેણી

3.

સુરત નિયતસંબંધ મોડેલમાં આલ્ફા અને બીટા શું દર્શાવે છે ?

a)

સાપેક્ષ ચલ

b)

નિરપેક્ષ ચલ

c)

અચળાંક

d)

વિક્ષેપ ચલ

4.

કોઈપણ બિંદુ અને નિયત સંબંધ રેખા વચ્ચેના અંતરને શું કહે છે ?

a)

વિક્ષેપ ચાલ

b)

તફાવત

c)

ત્રુટી

d)

વધ ઘટ

5.

બે યાદચ્છિક ચલ x અને y વચ્ચેનો સુરેખ સહ સબંધ r = -0.4 હોય ,તો નિશ્વા યક્તા ના આંક R² ની કિંમત કેટલી ?

a)

-0.16

b)

-0.2

c)

0.16

d)

0.2

6.

સાપેક્ષ ચાલ y અને નિરપેક્ષ ચલ x ના સુરેખ નિયતસંબંધ ના અભ્યાસમાં નિષ્વા યક્તનો આંક 0.49 છે તો y અને x વચ્ચેનો સહસંબંધ આંક કેટલો હોય શકે ?

a)

+_ 0.7

b)

0.7

c)

-0.7

d)

0.49

7.

જો દ્વિચલ માહિતીના ચલ x અને y ની દરેક કિંમત માંથી 50 બાદ કરવામાં આવે તો, b ની કિંમતમાં......

a)

50 નો ઘટાડો થાય છે

b)

કોઈ ફરક પડતો નથી

c)

50 નો વધારો થાય છે

d)

100 નો ઘટાડો થાય છે

8.

નિયત સંબંધ ની કિંમત કેવી હોઈ શકે નહીં ?

a)

ધન

b)

ઋણ

c)

એક

d)

શૂન્ય

9.

જો ચલ y ની ચલ પરની નિયતસંબંધ રેખા નું સમીકરણ y^ = 80 +0.3x હોય તો b ની કિંમત કેટલી થશે ?

a)

3.0

b)

-0.3

c)

0.3

d)

0.03

10.

સુરેખ નિયતસંબંધ સમીકરણ y^ = a + bx માટે a નું સૂત્ર જણાવો

a)

a= y-bx

b)

a=y+bx

c)

a=x-by

d)

a=y-bx

11.

કાર્યકારણ નો સંબંધ ધરાવતા બે યાદચ્છિક ચલ પૈકી કારણરૂપ ચલ કયો હોય છે ?

a)

નિરપેક્ષ

b)

સાપેક્ષ

c)

રૈખિક

d)

સૂચક

12.

ન્યુનત્તમ વર્ગની રીતમાં કયું પદ ન્યુનત્તમ કરવામાં આવે છે ?

a)

ત્રુટિ પદ

b)

ત્રુટિ પદ નો સરવાળો

c)

ત્રુટિ પદ નો વર્ગ

d)

ત્રુટિ પદના વર્ગોનો સરવાળો

13.

નિયત સંબંધ રેખાનું અન્વાયોજન કરવાની વિકિરણો આકૃતિ ની રીત કેવી છે ?

a)

બિન ઉપયોગી

b)

વ્યક્તિ લક્ષી

c)

સમજવામાં મુશ્કેલ

d)

ગણતરીમાં મુશ્કેલ

14.

નિયત સબંધ રેખામાં અચલાક a ને શું કહે છે ?

a)

ઢાળ

b)

અંતઃખંડ

c)

બાહ્ય ખંડ

d)

વિક્ષેપ ચલ

15.

નિયત સંબંધ રેખામાં નિયત સંબંધ b ને શું કહે છે ?

a)

ઢાળ

b)

અંતઃખંડ

c)

બાહ્ય ખંડ

d)

વિક્ષેપ ચલ

16.

ક્યાં ચલ ની કિંમતના અનુમાનમાં થતી ભૂલ એટલે ત્રુટિ ?

a)

નિરપેક્ષ ચલ

b)

સાપેક્ષ ચાલ

c)

સતત ચાલ

d)

અસતત ચલ

17.

નિયત સંબંધ કયા પરિવર્તનથી સ્વતંત્ર છે ?

a)

માપના

b)

ઊગમબિંદુ ના

c)

માપ અને ઊગમબિંદુ ના

d)

આંતરિક

18.

R² ની કિંમત કોને ખૂબ નજીક હોય તો નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે તેમ કહી શકાય ?

a)

1

b)

-1

c)

0

d)

100

19.

અનુમાનીત કિંમતની વિશ્વસનીયતા જાણવા માટેનુ માપ કયું છે?

a)

સહવિચરણ

b)

નિયત સબંધાંક

c)

સહ સબંધંક

d)

નિષ્વયકતનો આંક

20.

કાર્યકારણ નો સંબંધ ધરાવતા બે યાદચ્છિક ચલ પૈકી કયો ચલ અસર યુક્ત ચલ કહેવાય છે ?

a)

નિરપેક્ષ ચલ

b)

સાપેક્ષ ચલ

c)

રૈખીક ચલ

d)

a અને b બંને

21.

નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે ?

a)

સહ સબંધ

b)

નિયત સબંધ

c)

મધ્યાક

d)

વિચરણ

22.

જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે તો કઈ નિયતસંબંધ રેખા નો ઉપયોગ થાય ?

a)

જાહેરાત ખર્ચની વેચાણ પર ની નિયતસંબંધ રેખા

b)

જાહેરાત ખર્ચની જાહેરાત ખર્ચ પર ની નિયતસંબંધ રેખા

c)

વેચાણ ની જાહેરાત ખર્ચ પરની નિયતસંબંધ રેખા

d)

વેચાણની વેચાણ પરની નિયતસંબંધ રેખા

23.

બે-ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચાયક તા નો આંક એટલે શું ?

a)

બે પ્રમાણિત વિચલન ઓનો ગુણાકાર

b)

સહસંબંધાક નો વર્ગ

c)

સહવિચરણ નો વર્ગ

d)

બે વિચરણ ઓનો ગુણાકાર

24.

જો y ની x પરની નિયતસંબંધ રેખા y^ = 10 +3x હોય તો એક્સ =20 ની કિંમત નું અનુમાન કેટલુ થાય ?

a)

13

b)

60

c)

70

d)

203

25.

જો r = 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલન નો કેટલો ભાગ નિયતસંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે ?

a)

80%

b)

64%

c)

36%

d)

20%