NEW
Font size
Worksheets19-9-2020 Kishor Sabha
Total questions: 30
Worksheet time: 15mins
આપણી વેબસાઈટ પર ઘનશ્યામ અંક સપ્ટેમ્બર-૨૦ ની pdf ઉપલબ્ધ છે કે નહિ ?
ના
હા
એકપણ નહિ
આપેલ તમામ
ગુરુદેવ પ.પૂ.બાપજી સ્મૃતિ ઉત્સવના છઠ્ઠા દિવસે કયા પૂ.સંતે લાભ આપ્યો હતો ?
પૂ.નિર્લેપસ્વામી
પૂ.દિવ્યસ્વામી
પ.પૂ.સ્વામીશ્રી
પૂ.નિર્ગુણસ્વામી
ગુરુદેવ પ.પૂ.બાપજી સ્મૃતિ ઉત્સવની તારીખ જણાવો ?
૪ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ
૩ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ
૩ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ
એકપણ નહિ
ગુરુદેવ પ.પૂ.બાપજીના પ્રસાદીભૂત શબ્દ જણાવો
સસ્પેન્ડ
મહારાજ
એર કંડીશન
A અને C
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો છેલ્લે online લાભ આપણને ક્યારે મળ્યો હતો ?
૨ સપ્ટેમ્બર
૧૩ સપ્ટેમ્બર
૧૫ ઓગસ્ટ
૨૯ ઓગસ્ટ
આ બાપાશ્રી તો અમારા જીવનપ્રાણ છે....આ વાક્ય કોણ બોલે છે ?
સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી
સદ.વૃંદાવનદાસજીસ્વામી
સદ.નિર્ગુણદાસજીસ્વામી
સદ.કેશવપ્રિયદાસજીસ્વામી
કયા સદગુરૂશ્રીએ બાપાશ્રીની મરજી જાણી જેતલપુરની મહંતાઈ છોડી હતી ?
સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી
સદ.વૃંદાવનદાસજીસ્વામી
સદ.નિર્ગુણદાસજીસ્વામી
સદ.કેશવપ્રિયદાસજીસ્વામી
આ વખતે બાપાશ્રી મહોત્સવ કઈ તારીખે છે ?
૨૬ થી ૩૦ ઓક્ટોબર
૨૬ થી ૩૦ નવેમ્બર
૨૭ થી ૩૧ નવેમ્બર
૨૫ થી ૩૦ નવેમ્બર
આ વખતે ગુરુપૂર્ણિમા ઉત્સવ કઈ તારીખે ઉજવાયો હતો ?
૫ જુલાઈ
૬ જુલાઈ
૭ જુલાઈ
૪ જુલાઈ
છેલ્લે પૂનમ સમૈયાનો લાભ ક્યારે મળ્યો હતો ?
1 સપ્ટેમ્બર
૩ સપ્ટેમ્બર
૨ સપ્ટેમ્બર
એકપણ નહિ
છેલ્લે આપણી સંસ્થાની online kahoot ક્વીઝ શેના આધારે હતી ?
1 સપ્ટેમ્બર અને ૧૩ સપ્ટેમ્બર ની સભા
૨ સપ્ટેમ્બર અને ૧૩ સપ્ટેમ્બર ની સભા
ગુરુદેવ પ.પૂ.બાપજી સ્મૃતિ પારાયણ સભા 1 અને ૩
આપેલ તમામ
પ.પૂ.સ્વામીશ્રીની આવતીકાલની ઝોનલ શિબિરનો આઈ ડી કયો છે ?
9858916628
7376010237
5815032948
88911199952
આ મહિનાનું સમૂહગાન કયું છે ?
બાપાશ્રીની વાતો મુને લાગે બહુ પ્યારી
દેદી હરિકી મૂર્તિ બીના સાધન બીના જ્ઞાન
મેં કૌન હું
કરીએ રાજી ઘનશ્યામ
સપ્ટેમ્બર માસની અંદર શું દ્રઢ કરવાનું છે ?
બાપાશ્રીની વાતોનું વાંચન મનન કરીએ
નિર્માની થઈએ
સ્વસ્વરૂપની દ્રઢતા કરીએ
ધ્યાનના આગ્રહી બનીએ
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની online કિશોર સભાની તારીખ જણાવો
૧૬-૮-૨૦
૨૩-૮-૨૦
૯-૮-૨૦
૨-૮-૨૦
ગુરુદેવ પ.પૂ.બાપજીનો સ્મૃતિ દિન તિથી જણાવો.
શ્રાવણ વદ પાંચમ
શ્રાવણ વદ છઠ્ઠ
શ્રાવણ વદ સાતમ
શ્રાવણ વદ આઠમ
બાપાશ્રી મહોત્સવ બાપાશ્રીના કેટલા વર્ષ ઉપક્રમે ઉજવવાનો છે ?
૧૫૦
૭૫
૧૭૫
૨૦૦
ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના online દર્શન કઈ તારીખે હતા ?
૪-૭-૨૦
૩-૭-૨૦
૫-૭-૨૦
૨-૭-૨૦
ગુરુદેવ પ.પૂ.બાપજીનો આ વખતનો પ્રાગટ્ય દિન કઈ તારીખે ઉજવાયો હતો ?
૧૦-૨-૨૦
૧૦-૩-૨૦
૯-૩-૨૦
૧૫-૩-૨૦
SMVS સંસ્થામાં છેલ્લે કયા પૂ.સંતને કોરોના થયો હતો ?
પૂ.ભક્તવત્સલસ્વામી
પૂ.મોટાસ્વામી
પૂ.વિવેકસ્વામી
એકપણ નહિ
છેલ્લે સંકલ્પ સભામાં પ.પૂ.સ્વામીશ્રીએ કયા વિષય પર લાભ આપ્યો હતો ?
પંચવર્તમાનની દ્રઢતા
અવેરી વર્તમાનની દ્રઢતા
મહારાજ અને મોટાની મરજીમાં રહેવું
ચોરી વર્તમાનની દ્રઢતા
મહેસાણા સેન્ટરની online પારાયણની તારીખ જણાવો...
૨ થી ૫ સપ્ટેમ્બર
૪ થી ૭ સપ્ટેમ્બર
૩ થી ૬ સપ્ટેમ્બર
૪ થી ૬ સપ્ટેમ્બર
મહેસાણા સેન્ટરની online પારાયણમાં દ્વિતીય દિને કયા પૂ.સંતે પ્રાસંગિક પ્રવચનનો લાભ આપ્યો હતો ?
પૂ.સુલભસ્વામી
પૂ.નિખાલસસ્વામી
પૂ.કીર્તનસ્વામી
પૂ.મુનીસ્વામી
online વચનામૃત પારાયણમાં ત્રીજા દિવસનો વિષય શું હતો ?
મહારાજનો મહિમા
સત્પુરુષનો મહિમા
સંતોનો મહિમા
સંતો-ભક્તોનો મહિમા
online વચનામૃત પારાયણમાં પ્રથમ દિવસે શું વિષય હતો ?
મહારાજનો મહિમા
મોટાપુરુષનો મહિમા
સંતોનો મહિમા
સંતો-ભક્તોનો મહિમા
online વચનામૃત પારાયણમાં બીજા દિવસે શું વિષય હતો ?
મહારાજનો મહિમા
મોટાપુરુષનો મહિમા
બાપાશ્રીનો મહિમા
સંતો-ભક્તોનો મહિમા
online વચનામૃત પારાયણમાં બીજા દિવસે શું પ્રસાદી હતી ?
બુંદી
બુંદી ના લાડુ
લાડુડી
એકપણ નહિ
SMVS મહેસાણા મંદિરે આજે મહારાજે કયા કલરના વાઘા ધારણ કર્યા છે ?
વાદળી
કેસરી
લાલ
એકપણ નહિ
SMVS મહેસાણા મંદિરે આજથી દર શુક્રવાર શનિવાર અને રવિવાર દર્શન કેટલો સમય ચાલુ રહેશે ?
સવારે ૮ થી ૧૨ સાંજે ૪ થી ૭
સવારે ૮ થી ૧૨ સાંજે ૪ થી ૮
સવારે ૮ થી ૧૨ સાંજે ૪ થી ૮:૩૦
સવારે ૯ થી ૧૨ સાંજે ૪ થી ૮:૩૦
આજની સભાનો પૂ.વિવેકસ્વામીનો વિષય કયો હતો ?
મહારાજનો મહિમા
મહારાજના દર્શનનો મહિમા
સત્પુરુષનો મહિમા
સંતો-ભક્તોનો મહિમા
