WorksheetsCh-10,11
Total questions: 30
Worksheet time: 15mins
૫૫ , ૭૦ , ૯૯ - સૌથી મોટી સંખ્યા કઈ છે ?
૯૯
૭૦
૫૫
૮૨ , ૬૫ , ૭૬ - સૌથી મોટી સંખ્યા કઈ છે ?
૬૫
૮૨
૭૬
૬૦ , ૭૦ , ૫૭ - સૌથી નાની સંખ્યા કઈ છે ?
૭૦
૬૦
૫૭
૯૮ , ૭૨ , ૮૩ - સાથી નાની સંખ્યા કઈ છે ?
૮૩
૭૨
૯૮
૫૮ ________ ની તરત પછીની સંખ્યા કઈ છે ?
૬૯
૫૯
૭૦
૭૪ ________ ની તરત પછીની સંખ્યા કઈ છે?
૭૫
૭૩
૭૧
________ ૮૪ - ની તરત પહેલાની સંખ્યા કઈ છે ?
૮૯
૮૩
૮૨
________ ૫૭ - ની તરત પહેલાની સંખ્યા કઈ છે ?
૫૬
૫૫
૫૮
૫૯ ______ ૬૧ - ની વચ્ચેની સંખ્યા કઈ છે ?
૬૦
૬૭
૬૫
૭૨ _______ ૭૪ - ની વચ્ચેની સંખ્યા કઈ છે ?
૭૩
૭૬
૭૯
૧ , 3 , _______ , ૭ , ૯ - ખૂટતો અંક લખો.
૫
૧૧
૨
૫ , ૧૦ , ૧૫ , _______ , _______ - ખૂટતા અંક લખો.
૩૦ , ૩૫
૨૦ , ૨૫
૬૦ , ૬૫
૧ , ૧૧ , ________ , ૩૧ , ૪૧ - ખૂટતો અંક લખો.
૬૧
૨૧
૯૧
×−×−×− ________ - પેટર્ન પૂરી કરો .
×
−
=
∇ Δ ∇ Δ _________ - પેટર્ન પૂરી કરો.
∇
×
Δ
O O Δ O O Δ O O __________ પેટર્ન પૂરી કરો.
Δ
O
∇
⟸ ⟹ ⟸ ⟹ ⟸ ________ પેર્ટન પૂરી કરો.
⟸
⟹
∇
⊃ ⊂ ⊃ ⊂ ⊃ ⊂ _______ - પેટર્ન પૂર્ણ કરો .
⊃
⊂
Δ
૨ , ૪ , ______ , ૮ - ખૂટતા અંક લખો.
૬
૮
૧
Ω Ω Δ Ω Ω ________ - પેટર્ન પૂર્ણ કરો.
Δ
∇
Ω
૯૫ - આ સંખ્યામાં ૯ ની સ્થાનકિંમત જણાવો.
૯
૯૦
૯૦૦
૪ x ૮ = _________
૩૨
૫૨
૬૨
3 x ૬ = _________
૧૮
૨૮
૫૧
૭૫ - માં ' ૫ ' ને શું કહેવાય?
એકમ
દશક
સો
૪૭ ને અંકમાં શું કહેવાય ?
ચુંમોતેર
સુડતાલીસ
બાવીસ
૯ દશક અને ૨ એકમ = _____________
૯૨
૮૯
૯૭
૭ દશક અને ૮ એકમ = _______
૮૭
૫૬
૭૮
૪૩ + ૪૫ = ________
૭૬
૮૮
૬૫
૯૩ - ૨૩ = __________
૭૦
૪૫
૭૬
૪ x ૫ = ___________
૧૪
૨૦
૧૫
