wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

03/10/2020 Kishor Sabha

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

સંતોએ બારસ અને પૂનમ એમ બે દિવસે પાકી રસોઈ લેવી આ વાત શેમાં આવે છે ?

a)

ભક્તચિંતામણી

b)

ધર્માંમૃત

c)

બાપાશ્રીની વાતો વાર્તા-૧૦

d)

B અને C બંને

2.

_______વિના ધ્યાન સિદ્ધ થાય નહિ ?

a)

પ્રતિલોમભાવ વિના

b)

એકાગ્રતા વિના

c)

મોટાની સહાય વિના

d)

એકપણ નહિ

3.

મહારાજે કર્મનું ફળ આપવા માટે કોને રાખ્યા છે ?

a)

મુક્તને

b)

જીવકોટીને

c)

ઈશ્વરકોટીને

d)

બ્રહ્મકોટીને

4.

મહારાજે કોને અક્ષરધામમાં સભા છે તેનાથી પર કહ્યા છે ?

a)

સદ.બ્રહ્માનંદસ્વામી

b)

સદ.મુક્તાનંદસ્વામી

c)

સદ.ગોપાળાનંદસ્વામી

d)

સદ.નિત્યાનંદસ્વામી

5.

કપિલા છઠ્ઠ ક્યારે આવે છે ?

a)

દસ વર્ષે

b)

બાર વર્ષે

c)

સોળ વર્ષે

d)

બાવીસ વર્ષે

6.

" એક મંડળ કરવું " એટલે શું ?

a)

એક જગ્યાએ બેસવું

b)

એક જગ્યાએ સુવું

c)

એક રુચિ કરવી

d)

એકમના થઈને રહેવું

7.

" આ તો હું છ મહિનાનો હતો ત્યારે પારણીયામાં સુતો-સુતો ચંદ્ર,સૂર્ય અને તારા સાથે રમતો હતો" આ વાક્ય કોણ બોલે છે ?

a)

સદ.ગોપાળાનંદસ્વામી

b)

સદ.નિત્યાનંદસ્વામી

c)

સદ.બ્રહ્માનંદસ્વામી

d)

સદ.મુક્તાનંદસ્વામી

8.

_____સકામ છે અને _____ નિષ્કામ છે.....

a)

અખંડ સ્મૃતિ , સમાધિ

b)

સમાધિ , અખંડ સ્મૃતિ

c)

A અને B બંને

d)

એકપણ નહિ

9.

____કરતા _____ શ્રેષ્ઠ છે ?

a)

અખંડ સ્મૃતિ કરતા મૂર્તિમાં રસબસ થવાય તે

b)

અખંડ સ્મૃતિ કરતા સમાધિ

c)

સમાધિ કરતા અખંડ સ્મૃતિ

d)

A અને C બંને

10.

આ લોકમાં _____ને ઓળખવા કઠણ છે ?

a)

મહારાજને

b)

સાધનદશાવાળા મુક્તને

c)

સિદ્ધમુક્તને

d)

સાધનદશાવાળા ભક્તને

11.

એક સાધુ ધ્યાન કરે છે ને ધ્યાન કરતા કરતા રોવા માંડે છે તે શું સમજવું ? આ પ્રશ્ન કોણ પૂછે છે ?

a)

મુળીવાળા બાલમુકુન્દદાસજી

b)

સદ.વૃંદાવનદાસજીસ્વામી

c)

મુળીવાળા બાલકૃષ્ણદાસજીસ્વામી

d)

સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી

12.

શ્રીજીમહારાજ ઉત્પત્યાદીક ક્રિયા કોની પાસે કરાવે છે ?

a)

બ્રહ્મકોટી

b)

ઈશ્વરકોટી

c)

અનાદીમુક્ત

d)

મૂળઅક્ષર

13.

દીવાને ઠેકાણે _____અને સંચાને ઠેકાણે _______છે ?

a)

મુક્ત અને શ્રીજીમહારાજની મૂર્તિ

b)

શ્રીજી મહારાજનું સુખ અને શ્રીજી મહારાજ

c)

શ્રીજી મહારાજની મૂર્તિ અને મુક્ત

d)

આપેલ એકપણ નહિ

14.

_____જેવો પાત્ર થાય ત્યારે મૂર્તિ દેખાઈ આવે ?

a)

તળાવ જેવો

b)

સુવર્ણ જેવો

c)

સમુદ્ર જેવો

d)

આપેલ તમામ

15.

કયા સ્વામીએ પોતાના શિષ્યોને પુસ્તકે મીણીયા બાંધવાનું કહ્યું હતું ?

a)

સદ.અચ્યુતદાસજીસ્વામી

b)

સદ.ગોપાળાનંદસ્વામી

c)

સદ.વૃંદાવનદાસજી

d)

સદ.મુક્તાનંદસ્વામી

16.

જેણે મહારાજ અને મુક્તને રાજી કરવાની ઈચ્છા હોય પણ આવડત ન હોય તે શું કરે ? આ પ્રશ્ન કોણ પૂછે છે ?

a)

કેરા ના જેઠાભાઈ

b)

સરસપુરના જેઠાભાઈ

c)

સોમચંદબાપા

d)

સદ.વૃંદાવનદાસજી

17.

પર્વતભાઈની સાથે કયા હરિભક્તો જુનાગઢ મહારાજના દર્શન કરવા આવેલા ?

a)

મયારામ ભટ્ટ

b)

જેઠાભાઈ

c)

ભીમભાઈ

d)

આપેલ તમામ

18.

જે સાધુ વર્તમાન ન પાળતા હોય તેના હાથનું ખાવું પડે તો કેમ કરવું ? આ પ્રશ્ન કોણ પૂછે છે ?

a)

બાલકૃષ્ણદાસજીસ્વામી

b)

કૃષ્ણજીવનદાસજીસ્વામી

c)

ઈશ્વરચરણદાસજીસ્વામી

d)

વૃંદાવનદાસજીસ્વામી

19.

બાપાશ્રી મઠની ખીચડીમાં મેળ લેવા શું કરતા ?

a)

ખીચડીમાં છાસ ભેળવતા

b)

ખીચડીમાં ચોખા નખાવતા

c)

ખીચડીમાં દૂધ ભેળવતા

d)

ખીચડીમાં બાજરીનો લોટ નાખતા

20.

____ મુકે તો મોટાના સમાગમનું સુખ આવે ?

a)

માન

b)

મોટપ

c)

રસાસ્વાદ

d)

આપેલ એકપણ નહિ

21.

" બહુ આગ્રહ કરશો તો આ ભુજ સ્થાનને મેલીને બીજા દેશમાં જઈને રહીશું ? આ વાક્ય કોણ બોલે છે ?

a)

કૃષ્ણજીવનદાસજીસ્વામી

b)

અચ્યુતદાસજીસ્વામી

c)

અક્ષરજીવનદાસજીસ્વામી

d)

ઈશ્વરચરણદાસજીસ્વામી

22.

આપણને ક્યારે કોઈનો અવગુણ ના આવે ?

a)

નિષ્કપટ થાય તો

b)

મહિમા સમજાય તો

c)

સત્સંગમાં દાસપણું રાખે તો

d)

આપેલ તમામ

23.

_______થી મોટાનો અપરાધ થઇ જાય ?

a)

અહંમમત્વ

b)

માન

c)

ઈર્ષ્યા

d)

કપટ

24.

મને લોકો કહે છે જે તમને સાઠ વર્ષ થયા પણ મેં મૂર્તિ વિના કાઈ દીઠું નથી ?

a)

કાયાભાઈ

b)

સોમચંદબાપા

c)

પર્વતભાઈ

d)

એકપણ નહિ

25.

દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં આ વાત શેમાં આવે છે ?

a)

બાપાશ્રીની વાતો વાર્તા-૮

b)

ભક્તચિંતામણી

c)

A અને B બંને

d)

આપેલ તમામ