NEW
Font size
WorksheetsCHAPTER: 11 AND 12
Total questions: 20
Worksheet time: 2mins
file class ની String[] list() પદ્ધતિ શું પરત કરે છે?
A) ડિરેક્ટરીમાં ઉપલબ્ધ ફાઈલના નામ
B) ડિરેક્ટરીમાં ઉપલબ્ધ સબડિરેક્ટરીના નામ
C) A અને B
D) એક પણ નહી
LaTeX નીચેનામાંથી કયો કમાન્ડ ગ્રીક ભાષાના નાના અક્ષર દર્શાવે છે?
A) \alpha,\beta
B) \gamma
C) \pi
D) આપેલ તમામ
LaTeX માં બીમર પેકેજનો ઉપયોગ કરીને ઓફિસસ્યુટ જેવુંજ પ્રદર્શન બનાવવા માટે કયા દસ્તાવેજ ક્લાસનો ઉપયોગ થાય છે?
A) flegn
B) landscape
C) letter
D) beamer
LaTeX માં સમીકરણ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરીને જો નીચે પ્રમાણે કોડીંગ કરવામાં આવે તો આઉટપુટ શું દર્શાવવામાં
આવશે? \sec^2\theta - \tan^2\theta = 1
A) sin2θ + cos2 θ =1
B) sec2θ - tan2 θ =1
C) sin2 θ+ sec2 θ =1
D) cos2 θ - sin2θ =1
LaTeX લેટેક્સમાં પુસ્તકના દસ્તાવેજ એન્વાયરમેન્ટ મુખ્ય ત્રણ ભાગમાં જેવા કે, આગળની વિગત, મુખ્ય વિગત અને પાછળની
વિગત એમ અનુક્રમે કયા કમાન્ડથી દર્શાવી શકાય?
A) \Frontmatter\mainmatter\back matter
B) \mainmatter\back matter\Frontmatter
C) \back matter\Frontmatter\mainmatter
D) \Frontmatter\back matte\mainmatter
LaTeX માં American મેથેમેટિકલ સોસાયટીએ બનાવેલ કયા ગાણિતિક પેકેજનો ઉપયોગ કરીને ગાણિતિક સામગ્રીને ગોઠવી શકાય છે?
A) amsmath
B) amssymb
C) amsfonts
D) આપેલ તમામ
LaTeXમાં નીચેનામાંથી કયા મૂળભૂત ફોન્ટ છે?
A) Roman Font
B) Serif Font
C) Monospace Font
D) આપેલ તમામ
LaTeX માં વિગતવાર વિશ્લેષ્ણને કયા સ્વરૂપે આપી શકાય છે?
A)ચાર્ટ
B) કોમેન્ટ
C) સોર્સ
D) પ્રોગ્રામ
LaTeX માં નીચે આપેલ કમાન્ડ પૈકી કયો વિકલ્પ વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ છે?
A)\documentclass [12pt] [article];
B) \documentclass
C) ;[12pt][article]
D) આપેલ તમામ
LaTeX માં કયા કમાન્ડ વડે દસ્તાવેજ ને PDF સ્વરૂપમાં ફેરવી શકાય છે?
A) pdflatex
B) pdfdoc
C) pdfLat
latexpdf
જાવામાં ફાઈલ કે ડિરેક્ટરીની લાક્ષણિકતા વિશેની માહિતીનો સમાવેશ જાવાના કયા ક્લાસમાં કરવામાં આવે છે?
A) java.util.file
B) java. io. file
C)java.math.file
D) આપેલ તમામ
જાવામાં કીબોર્ડ પરથી ઈનપુટ મેળવવા કયા ક્લાસનો ઉપયોગ કરી શકાય છે ખાસ કરીને જ્યારે ઈનપુટ છુપા સ્વરૂપે મેળવવાનું હોય?
A) writer
B) reader
C) console
D) scanner
File Systemમાં રેકોર્ડના ફિલ્ડની વચ્ચે નીચેનામાંથી કયું ચિહન બે ફિલ્ડને જુદા પાડવામાં ઉપયોગમાં લેવામાં આવે છે?
A) પથ
B) ડેલિમીટર
C) ચલ
D) ખાલી જગ્યા
Java માં નીચેનામાંથી ફીડર ક્લાસની કઈ પદ્ધતિ સ્ટ્રીમમાંથી પછીનો ઉપલબ્ધ અક્ષર વાંચે છે અને સ્ટ્રીમનો અંત દર્શાવવા તે “-1” પરત કરે છે?
A) void exit()
B) void int()
C) int read()
D) void close()
કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસનો કયો ક્લાસ ફાઈલમાં અક્ષરો લખવા માટે તૈયાર કરેલ ક્લાસનો સમૂહ છે?
A) reader class
B) writer class
C) A અને B બંને
D) A અથવા B
Java માં 16 -Bit યુનિકોડ અક્ષરો વાંચવા અને લખવા માટે java.io પેકેજમાં ઉપલબ્ધ કયા ક્લાસના સમૂહનો ઉપયોગ કરી શકાય છે?
A) stream class
B) Byte class
C) character stream class
D) Byte stream class
Java program ચલમાં કિંમતો સાચવવા માટે કઈ મેમરીનો ઉપયોગ કરે છે?
A) ROM
B) RAM
C) હાર્ડડિસ્ક
D) પેનડ્રાઈવ
Java માં નીચેનામાંથી ફાઈલ-ક્લાસની કઈ પદ્ધતિ ફાઈલ કે ડીરેક્ટરીનો પથ પરત કરે છે?
A) get String Path()
B) String Path()get
C) String getPath()
D) getPath() String
Java માં નીચેનામાંથી java.util પેકેજનો કયો ક્લાસ એક ચિહનનો ઉપયોગ કરીને તે ઈનપુટ કરતી શબ્દમાળાને ટોકનમાં
વિભાજીત કરે છે?
A) Console
B) scanner
C) byte class
D) stream class
LaTeX માં પુસ્તક સ્તરીકરણ ‘પેટા-મુદ્દા’ ભાગ માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
A) \part
B) \chapter
C) \section
D) \subsection
