Font size
WorksheetsStd 8
Total questions: 20
Worksheet time: 13mins
ચતુષ્કોણમાં બધા ખૂણાઓના માપનો સરવાળો ........... થાય છે.
180°
90°
360°
250°
બહિર્મુખ ચતુષ્કોણને કેટલા વિકર્ણ હોય છે ?
1
2
3
0
આપેલ આકૃતિમાં x ખૂણાનું માપ શોધો.
120°
130°
50°
60°
આપેલ આકૃતિમાં x ખૂણાનું માપ શોધો.
72°
108°
90°
540°
એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24° થાય ?
25
7
24
15
સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. તેના આધારે નીચે આપેલ ખાલી જગ્યા પૂરો :
AD = .......
AB
CD
AC
BC
આપેલ આકૃતિમાં રેખાખંડ SP અને રેખાખંડ RQ સમાંતર હોય, તો ખૂણા P નું માપ જણાવો.
90°
310°
50°
180°
દરેક ચોરસ સમાંતરબાજુ ચતુષ્કોણ નથી. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
દરેક લંબચોરસ એ ચોરસ છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
નિયમિત ષટ્કોણના અંદરના દરેક ખૂણાનું માપ ......... હોય.
100°
80°
120°
360°
............... ના બધા ખૂણા કાટખૂણા હોય.
સમબાજુ ચતુષ્કોણ
સમલંબ ચતુષ્કોણ
લંબચોરસ
પતંગ
............. ના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે.
લંબચોરસ
ચોરસ
સમલંબ ચતુષ્કોણ
સમાંતરબાજુ ચતુષ્કોણ
નિયમિત પંચકોણના દરેક બહિષ્કોણનું માપ ........ હોય.
72°
108°
90°
120°
આપેલ આકૃતિ જુઓ અને વિધાન સાચું છે કે ખોટું તે જણાવો :
રેખાખંડ NK અને રેખાખંડ LM સમાંતર છે, તેથી આપેલ આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે.
સાચું ☑️
ખોટું ❎️
નીચેનામાંથી ધન સંમેય સંખ્યા કઈ છે?
-6
0
-4/5
5/8 ની વ્યસ્ત સંખ્યા કઈ છે?
8/5
58
85
પૂર્ણ સંખ્યા કઈ કઈ ક્રિયા માટે સંવૃત છે?
સરવાળો અને ગુણાકાર
સરવાળો,બાદબાકી અને ગુણાકાર
સરવાળો અને બાદબાકી
-3 ની વિરોધી સંખ્યા કઈ છે?
3
0
9
3/4 × 2/5 નો જવાબ શું આવે?
5/9
6/20
15/8
