NEW
Font size
Worksheetsઈંટો ની ઈમારત
Total questions: 15
Worksheet time: 8mins
પાકું ઘર શા માંથી બને ?
માટી
રેતી
લાકડું
ઈંટો
શાળાની ઇમારત માં કુલ કેટલી ઈંટો ની સુંદર પેટર્ન છે ?
1000
2000
3000
4000
ભોંયતળિયા ની કુલ કેટલી પેટર્ન ની આકૃતિ આપેલી છે ?
ત્રણ
ચાર
પાંચ
છ
ઈંટો માં કુલ કેટલી બાજુ હોય છે ?
ચાર
પાંચ
છ
સાત
ઈટ માં કેટલી બાજુ ચોરસ હોય છે ?
2
3
4
5
ઈટ માં કુલ કેટલી બાજુ લંબચોરસ હોય છે ?
1
2
3
4
નીચેના માંથી કઈ જગ્યા એ ઈંટો ની પેટર્ન જોવા મળતી નથી.
ઘર
શાળા
દીવાલ
ખેતર
ઇટો થી કુલ કેટલા પ્રકારની પેટર્ન બનાવી શકાય ?
બે
ચાર
છ
ઘણી બધી
ઈટો શામાંથી બને છે ??
માટી
કપચી
પથ્થર
સિમેન્ટ
ઇંટો માંથી કેવા પ્રકાર ની પેટર્ન બનાવી શકાય ?
ચોરસ
લંબચોરસ
ગોળ
તમામ
જ્યાં માટીની ઈંટો બન્ને એને શું કહેવાય ?
ખેતર
ઇટવાડો
ખાણ
ફેક્ટરી
કાચી ઇંટો ને શામાં પકવવામાં આવે છે ?
ચૂલામાં
ગેસમાં
ભઠ્ઠીમાં
નદીમાં
એક ઈંટ ના 5 રૂપિયા તો 1000 ઈંટોના કેટલા રૂપિયા થાય ?
1000
3000
4000
5000
નીચેના માંથી ક્યું અલગ પડે છે ?
ઈંટ
પથ્થર
સિમેન્ટ
ખાતર
નીચેના માંથી ક્યાં ઈંટોનો ઉપયોગ ના થાય ?
પાકું ઘર બનાવવા
મંદિર બનાવવા
બસ સ્ટેશન બનાવવા
રોડ બનાવવા
