Worksheetsસમય.... ક્વિઝ
Total questions: 20
Worksheet time: 20mins
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ?
12:00
1:00
11:59
12:01
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
3:45
9:15
3:00
9:00
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
12:00
7:00
7:30
12:૩૦
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
5:00
5:30
6:30
5:15
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
9:30
6:45
8:30
9:00
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
અઢી
દોઢ
સવા છ
સવા બે
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
3:15
4:15
સવા ચાર
3:16
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
3:50
પોણા દસ
10:15
ત્રણ વાગવામાં દસ મિનિટ વાર છે
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
8:15
8:00
3:40
સાડા આઠ
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
પોણા દસ
સવા દસ
સાડા દસ
દસ
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
પોણા બાર
11:45
બાર વાગવા માં પંદર મિનિટ ની વાર છે
બધા જ જવાબ સાચા છે
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
09:05
01:45
12:45
પોણા બાર
એક મિનિટ એટલે કેટલી સેકંડ ?
૨૦
૩૦
૬૦
૧૦૦
૬૦ મિનિટ એટલે કેટલા કલાક ?
અડધો કલાક
એક કલાક
બે કલાક
૬૦ કલાક
દોઢ કલાક એટલે કેટલી મિનિટ ?
૬૦ મિનિટ
૩૦ મિનિટ
૧૦૦ મિનિટ
૯૦ મિનિટ
છીંક ખાવી - આ કામ કેટલા સમયમાં થઈ જાય ?
સેકંડોમાં
મિનિટોમાં
કલાકોમાં
દિવસોમાં
બ્રશ કરવું- આ કામ કરતા કેટલો સમય લાગે ?
મિનિટો લાગે
સેકંડો લાગે
કલાકો લાગે
દિવસો લાગે
મકાન બનાવવું - આ કામ કેટલા સમય માં થાય ?
સેકંડોમાં
મિનિટોમાં
કલાકોમાં
દિવસોમાં
શાળાએ ભણવા જાવું - આ કામ ક્યાં સમયમાં થઈ શકે ?
કલાકોમાં
મિનિટોમાં
સેકંડોમાં
દિવસોમાં
એક ઘડિયાળમાં કલાક કાંટો ચાર ઉપર છે અને મિનિટ કાંટો બાર ઉપર છે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હસે ?
4:00
12:00
12:15
4:15
