wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિષય ગણિત સંખ્યા ઓળખ

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

સંખ્યા ઓળખો

બે હજાર

a)

૨૦૦૦૦

b)

૨૦૦૦

c)

૨૦૦

d)

૨૦

2.

સંખ્યા ઓળખો


ત્રણ હજાર ચાર સો

a)

૩૪૦૦

b)

૪૩૦૦

c)

૩૦૦૪૦

d)

૩૦૦૦૪૦૦

3.

સંખ્યા ઓળખો


ચાર હજાર પાચ

a)

૪૦૫૦

b)

૪૦૦૦૫

c)

૪૦૦૫

d)

૪૫૦૦

4.

સંખ્યા ઓળખો

પાચ હજાર ત્રણસો વીસ

a)

૫૩૦૨૦

b)

૫૩૦૦૨

c)

૫૩૨૦

d)

૫૦૨૦

5.

સંખ્યા ઓળખો

છ હજાર નવસો નેવું

a)

૬૦૯૦

b)

૬૯૯૦

c)

૬૯૦૦૯૦

d)

૬૯૦૯

6.

સંખ્યા ઓળખો

સાત હજાર આઠસો સડસઠ

a)

૭૮૬૭

b)

૭૮૭૬

c)

૭૦૮૬૭

d)

૭૮૦૬૭

7.

સંખ્યા ઓળખો


આઠ હજાર ચારસો ચાર

a)

૮૪૦૦૪

b)

૮૦૪૦

c)

૮૪૦૪

d)

૮૪૪૦

8.

નવ હજાર નવસો નવ્વાણું- નીચેનામાંથી આ સંખ્યા ઓળખો

a)

૯૯૯૯

b)

૯૯૦૦૯૯

c)

૯૯૦૯૯

d)

૯૯૯

9.

બાર હજાર બાર કઈ રીતે અંકમાં લખાય ?

a)

૧૨૦૧૨

b)

૧૨૦૦૦૧૨

c)

૧૨૧૨

d)

૧૨૧૨૦

10.

નીચેનામાંથી છેતાલીસ હજાર ને ઓળખો

a)

૩૬૦૦૦

b)

૪૭૦૦૦

c)

૫૬૦૦૦

d)

૪૬૦૦૦

11.

એંશી હજાર નવસો છન્નું ... ઓળખી બતાવો.

a)

૮૦૯૯૬

b)

૮૦૯૦૦૯૬

c)

૮૯૦૯૭

d)

૮૦૯૬

12.

નીચેનામાંથી ઓગણચાળીસ હજાર ચાળીસ કઈ સંખ્યા છે ?

a)

૩૯૦૦૪૦

b)

૩૯૦૪૦

c)

૪૯૦૪૦

d)

૨૯૦૪૦

13.

સીતેર હજાર ને અંકમાં કઈ રીતે લખાય?

a)

૭૦૦૦

b)

૭૦૦૦૦૦

c)

૭૦૦

d)

૭૦૦૦૦

14.

નીચેનામાંથી સો હજાર ને ઓળખો

a)

૧૦૦૦૦

b)

૧૦૦૦૦૦

c)

૧૦૦૦

d)

૧૦૦૦૦૦૦

15.

ચાર હજાર એકસો આઠ ને ઓળખો

a)

૪૧૦૮

b)

૪૦૧૦૦૮

c)

૪૧૦૦૮

d)

૪૦૪૦૮