wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

STD 5 MATHS CHAPTER 1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

એક બળદગાડુ 1 કલાકમાં 3 કિમી અંતર કાપે તો તેને 15 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે ?

a)

5 કલાક

b)

2 કલાક

2.

એક ટ્રેક્ટર ની ઝ્ડપ 20 કિમી પ્રતિ કલાક હોય તો તે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલુ અંતર કાપે?

a)

120

b)

100

3.

એક લાખ માં કેટલા શુન્ય હોય ?

a)

6

b)

5

4.

નીચેનામાં થી કઈ એક કેરીની જાત નથી?

a)

કેસર

b)

જાફરાબાદી

5.

જો તમારી શાળામાં ૧૨૦ બાળકો હોય , એક બોક્સમાં ૧૫ નંગ કેરી આવતી હોય અને અને દરેક્ને 1 -1 કેરી આપવી હોય તો કેટલા બોક્સ કેરી જોઈયે ?

a)

8

b)

9

6.

સાત લાખ પચાસ ને અંક માં લખો

a)

7,00,00,050

b)

7,00,050

7.

794704 માં 9 ની સ્થાન કિમત લખો?

a)

90,000

b)

900

8.

પચીસ લાખ છ ને અંક માં લખો

a)

25,00,006

b)

25006

9.

80000402 માં 4 ની સ્થાન કિમત કઈ છે?

a)

4000

b)

400

10.

10,00,000 ને શબ્દ માં કેવી રીતે લખાય?

a)

દસ લાખ

b)

દસ કરોડ