wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

General Quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સૌથી નાની એકી સંખ્યા કઈ છે?

a)

1

b)

11

c)

21

d)

31

2.

સૌથી નાની બેકી સંખ્યા કઈ છે?

a)

4

b)

6

c)

8

d)

2

3.

15000 - સંખ્યા વાંચન કરો.

a)

પંદર હજાર

b)

પચ્ચીસ હજાર

c)

પાંચ હજાર

d)

એક હજાર પાંચસો

4.

૨૫ માં ૧૫ ઉમેરવાથી કઈ સંખ્યા મળશે?

a)

30

b)

45

c)

40

d)

50

5.

એક બોક્સ માં 10 પેન્સિલ છે જો આવા 3 બોક્ષ હોય તો કુલ કેટલી પેન્સિલ થાય?

a)

40

b)

50

c)

60

d)

30

6.

એક બોક્સ માં 10 પેન્સિલ છે જો આવા 3 બોક્ષ હોય તો કુલ કેટલી પેન્સિલ થાય?

a)

40

b)

50

c)

60

d)

30

7.

આ ચિત્રમાં સિંહ કેટલી વખત છે?

a)

5

b)

6

c)

9

d)

4

8.

કઈ બે સંખ્યાનો સરવાળો 15 થશે?

a)

7

b)

9

c)

8

d)

3

9.

નીચેનામાંથી 10 ના ઘડિયા માં કઈ સંખ્યા આવે?

a)

35

b)

45

c)

70

d)

86

10.

7 ગાયના આંચળ કેટલા થાય?

a)

35

b)

14

c)

21

d)

28