Worksheetsધોરણ.૨, એકમ.મારો મજાનો દિવસ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કઈ ઋતુમાં ઠંડી પડે છે ?
a)
ઉનાળો
b)
શિયાળો
c)
ચોમાસું
d)
એક પણ નહીં
2.
કઈ ઋતુમાં ગરમી પડે છે ?
a)
ઉનાળો
b)
ચોમાસું
c)
શિયાળો
d)
એક પણ નહીં
3.
કઈ ઋતુમાં વરસાદ પડે છે?
a)
શિયાળો
b)
ઉનાળો
c)
ચોમાસું
d)
એક પણ નહીં
4.
જૂન અને ઓગષ્ટની વચ્ચેનો મહિનો કયો છે ?
a)
મે
b)
જુલાઈ
c)
જાન્યુઆરી
d)
ડિસેમ્બર
5.
જાન્યુઆરી મહીનામાં કેટલા દિવસ આવે?
a)
૩૧
b)
૨૯
c)
૩૦
d)
૩૨
6.
નવેમ્બર મહિનામાં કેટલા દિવસ આવે ?
a)
૩૧
b)
૨૯
c)
૩૦
d)
૨૮
7.
જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે ?
a)
હોળી
b)
ઉતરાયણ
c)
અખાત્રીજ
d)
નાતાલ
8.
હોળી કયા મહિનામાં આવે છે ?
a)
ચૈત્ર
b)
વૈશાખ
c)
શ્રાવણ
d)
ફાગણ
9.
નાતાલ ક્યા મહિનામાં આવે છે ?
a)
ડિસેમ્બર
b)
જાન્યુઆરી
c)
માર્ચ
d)
એપ્રિલ
10.
ઉનાળાના વેકેશન પછી શાળા ક્યાં મહિનામાં ખુલે છે ?
a)
જુલાઈ
b)
જૂન
c)
મે
d)
એપ્રિલ
100 %
