Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

307 NMMS વિવિધસંખ્યા ભાગ2

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

સંખ્યારેખા પર ........ બાજુ જતા અનુરૂપ ........ મળે છે.

a)

ડાબી,સરવાળો

b)

જમણી,બાદબાકી

c)

ડાબી,બાદબાકી

d)

ડાબી,ગુણાકાર

2.

પૂર્ણ સંખ્યા માટે સરવાળાનો તટસ્થ ઘટક ......... અને ગુણાકારનો તટસ્થ ઘટક ........ છે.

a)

1,1

b)

0,0

c)

1,0

d)

0,1

3.

નિમ્ન લિખિત માંથી કોનો જવાબ 1 આવશે?

a)

4567+1

b)

8976-8967

c)

2345÷2345

d)

1÷9811

4.

કઈ એવી પૂર્ણ સંખ્યા છે જેને પૂર્વવર્તી પૂર્ણ સંખ્યા નથી ?

a)

1

b)

0

c)

1000

d)

9999

5.

ભાનું ભાઈ એ પોતાની કારમાં સોમવારે 40 લિટર અને મંગળવારે 50 લિટર પેટ્રોલ પુરાવ્યું. જો પેટ્રોલની કિંમત 65/- પ્રતિ લિટર હોય તો કુલ ખર્ચ કેટલો થયો?

a)

5850

b)

8550

6.

નીચેનામાંથી પરિણામ ની દ્રષ્ટિએ કયો વિકલ્પ સાચો નથી?

a)

(-9)+13=4

b)

(-7)+(-8)=15

c)

7+(-10)=(-3)

d)

(-12)+ (-12) =24

7.

નીચેનામાંથી કયું પરિણામ બાદબાકીની દ્રષ્ટિએ યોગ્ય નથી?

a)

(-32)-(-40) =8

b)

35-20=15

c)

(-20)-(13)= (-33)

d)

72-90=18

8.

સંખ્યા રેખા પર (-5) ની ડાબી બાજુએ નીચેનામાંથી કઈ સંખ્યા છે?

a)

(-8)

b)

8

c)

5

d)

(-2)

9.

3 અને (-2) ની વચ્ચે કેટલા પૂર્ણાંકો આવેલા છે?

a)

3

b)

2

c)

4

d)

5

10.

ખાલીજગ્યા પૂરો.

0 > ..........

a)

2

b)

6

c)

9

d)

(-1)

11.

પેટર્ન પૂર્ણ કરો.

(-1)× 3 =(-3)

(-1)× 2 =(-2)

(-1) ×1 =(-1)

(-1)× 0 = ......

a)

(-1)

b)

1

c)

0

d)

10

12.

નીચેનામાંથી કયું પરિણામ ભાગાકારની દ્રષ્ટિએ યોગ્ય નથી?

a)

(-30)÷ 10 =(-3)

b)

50 ÷(-5) =10

c)

0 ÷(-12)= 0

13.

પૂર્ણાંક સંખ્યા ની એવી જોડ શોધો કે જેમાં સરવાળાનું પરિણામ ઋણ સંખ્યા આવે?

a)

10 અને (-9)

b)

(-18) અને 110

c)

20 અને (-20)

d)

15 અને (-17)

14.

નીચેનામાંથી કયું વિધાન પૂર્ણાંક સંખ્યા માટે યોગ્ય નથી?

a)

0 એ ઋણ પૂર્ણાંકો કરતાં મોટો છે

b)

શૂન્યની જમણી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા મોટી થાય છે

c)

દરેક ધન પૂર્ણાક દરેક ઋણ પૂર્ણાંક કરતા મોટા છે

d)

(-78) એ (-77) કરતા મોટો પૂર્ણાંક છે