NEW
Font size
S
M
L
XL
Worksheetsએકમ ૧૮ દશકની ગણતરી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
૬ એકમના સ્થાને હોય તેવી સંખ્યા કઈ?
a)
૬૩
b)
૬૦
c)
૧૬
d)
૬૪
2.
એક માળામાં ૧૦ ફૂલ હોય તો,૭ માળામાં કેટલા ફૂલ હોય ?
a)
૭૦
b)
૮૦
c)
૭૨
d)
૬૦
3.
૧ માળામાં ૮ ફૂલ હોય તો ,૫ માળામાં કેટલા ફૂલ હોય?
a)
૬૦
b)
૪૦
c)
૪૨
d)
૫૦
4.
૯ દશકના સ્થાને હોય તેવી સંખ્યા કઈ ?
a)
૮૯
b)
૨૯
c)
૯૬
d)
૩૯
5.
એક પેકેટમાં ૧૦ ચાંલ્લા હોય તો,૫૮ ચાંલ્લા હોય,તો આવાં કેટલા પેકેટ બને?
a)
૫
b)
૧૦
c)
૬
d)
૯
6.
કઈ બે સંખ્યાનો સરવાળો ૨૮ થાય?
a)
૨૦+૮
b)
૧૪+૧૪
c)
૧૮+૧૦
d)
આપેલ તમામ
7.
૫ દશકના સ્થાને હોય તેવી સંખ્યા કઈ ?
a)
૫૫
b)
૫૭
c)
૫૦
d)
આપેલ તમામ
8.
એક ભારામાં ૧૦ લાકડાં છે,તો ૨૪ લાકડાં હોય તો આવા કેટલા ભારા બને ?
a)
૨
b)
૪
c)
૬
d)
એક પણ નહીં
9.
રાજા પાસે ૫૯ મણકા છે તો ૫-૫ મણકાની કેટલી માળા બનશે?
a)
૧૦
b)
૧૧
c)
૯
d)
૮
10.
ભાનુ જંગલમાંથી ૧૦ લાકડાંની ૧ ભારી બનાવે, તો ૩ ભારીમાં કુલ કેટલા લાકડાં હોય?
a)
૫૦
b)
૪૦
c)
૨૦
d)
૩૦
Reset
