Worksheetsગણિત ધોરણ 3
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
શબ્દોમાં લખો. ૧૫
a)
અઢાર
b)
પંદર
c)
એકાવન
d)
બાર
2.
અંકોમાં લખો. :અઢાર
a)
૧૪
b)
૧૭
c)
૧૮
d)
૨૨
3.
૩૫ પછી તરત કઈ સંખ્યા આવે?
a)
૩૪
b)
૩૭
c)
૩૬
d)
૨૬
4.
૨૫ પહેલા કઈ સંખ્યા આવે?
a)
૨૬
b)
૨૭
c)
૨૮
d)
૨૪
5.
નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે?
a)
૩૬
b)
૨૫
c)
૪૭
d)
૧૯
6.
નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે?
a)
૪૭
b)
૫૬
c)
૫૦
d)
૨૮
7.
વચ્ચેની સંખ્યા લખો. ૪૨-------૪૪
a)
૫૧
b)
૩૩
c)
૨૬
d)
૪૩
8.
સરવાળો કરો. ૨૨+૨૨
a)
૪૮
b)
૪૬
c)
૪૪
d)
૪૦
9.
બાદબાકી કરો. ૨૬-૧૪
a)
૨૨
b)
૧૨
c)
૧૦
d)
૦૨
10.
૯૯ પછી કઈ સંખ્યા આવે?
a)
૧૦
b)
૧૦૦
c)
૮૯
d)
૯૬
11.
સરવાળો કરો. ૧૫૨+૧૨૪
a)
૩૭૬
b)
૧૬૭
c)
૫૦૬
d)
૨૭૬
100 %
