NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 2 ગણિત
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કયા માસમાં ખૂબ ઠંડી પડે?
a)
ડિસેમ્બર
b)
જૂન
c)
મે
d)
એપ્રિલ
2.
કયા માસમાં ખૂબ ગરમી પડે ?
a)
એપ્રિલ
b)
મે
c)
ફેબ્રુઆરી
d)
જાન્યુઆરી
3.
તેલની શીશીમાં ૯૦ મિલી તેલ હતું. તેમાંથી ૧૦ મિલી તેલ ઢોળાઈ ગયું. હવે શીશીમાં કેટલું તેલ વધ્યું?
a)
૧૦ મિલી
b)
૨૦ મિલી
c)
૫૦ મિલી
d)
૪૫ મિલી
4.
૨૫ માં ૨ દશક ........એકમ
a)
૪
b)
૫
c)
૭
d)
૨
5.
૬ ,૧૨ ,૧૮,.….....૩૦
a)
૨૬
b)
૨૪
c)
૨૫
d)
૨૭
6.
૪ ,૮ ,૧૨,૧૬...........
a)
૨૨
b)
૨૪
c)
૨૦
d)
૨૬
7.
અખાત્રીજનો તહેવાર ક્યાં માસમાં આવે ?
a)
ફાગણ
b)
ચૈત્ર
c)
વૈશાખ
d)
કારતક
8.
જન્માષ્ટમી નો તહેવાર કયા માસમાં આવે છે ?
a)
શ્રાવણ
b)
કારતક
c)
વૈશાખ
d)
ફાગણ
9.
દેવદિવાળીનો તહેવાર કયા માસમાં આવે છે ?
a)
મહા
b)
ફાગણ
c)
કારતક
d)
શ્રાવણ
10.
અઠવાડિયામાના કયા વારે શાળામાં રજા હોય છે ?
a)
સોમવાર
b)
શનિવાર
c)
રવિવાર
d)
મંગળવાર
Reset
