wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૨

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

એક વર્ષના કેટલા મહિના ?

a)

૧૧

b)

૧૨

c)

૧૪

d)

૧૦

2.

ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો ?

a)

પોષ

b)

ચૈત્ર

c)

વૈશાખ

d)

ભાદરવો

3.

વૈશાખ મહિનાની તરત પહેલાનો મહિનો કયો ?

a)

ફાગણ

b)

માગશર

c)

ચૈત્ર

d)

ભાદરવો

4.

ભાદરવા મહિનાની તરત પછીનો મહિનો કયો ?

a)

આસો

b)

પોષ

c)

મહા

d)

ફાગણ

5.

પોષ મહિનાની તરત પહેલાનો મહિનો કયો?

a)

કારતક

b)

પોષ

c)

માગશર

d)

ચૈત્ર

6.

વિક્રમ સંવત પ્રમાણે વર્ષમાં ભાદરવા મહિનાનો ક્રમ કયો?

a)

૧૦

b)

૧૧

c)

૧૩

d)

૧૫

7.

ઓક્ટોબર મહિનાની તરત પહેલાનો મહિનો કયો ?

a)

નવેમ્બર

b)

ડિસેમ્બર

c)

સપ્ટેમ્બર

d)

ઓગષ્ટ

8.

મે મહિનાની તરત પછીનો મહિનો કયો ?

a)

જુલાઈ

b)

એપ્રિલ

c)

માર્ચ

d)

જૂન

9.

ઇસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનાનો ક્રમ કયો?

a)

b)

c)

d)

10.

ઇસવીસન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો ?

a)

આસો

b)

ડિસેમ્બર

c)

નવેમ્બર

d)

જાન્યુઆરી