wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગણિત સપ્તાહ ૧૨

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

સૌથી નાના પ્રાણીના પગના પંજાનું નિશાન કયુ છે ? (નોંધ - ચિત્ર મોટુ કરવા માટે કિલક કરો.)

a)

b)

c)

d)

2.

સાચું કે ખોટું : માતાના પગના પંજાનું નિશાન તેના બાળક કરતા નાનું હોય છે.

a)

સાચું

b)

ખોટું

3.

કુટુંબમાં કોના પગના પંજાનું નિશાન સૌથી મોટું હશે ?

a)

નાની બહેનનું

b)

પિતાનું

c)

નાના ભાઈનું

d)

ઉપરોકત પૈકી એક પણ નહિ

4.

આપેલ પૅટર્નમાં આગળ શું આવશે ? (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)

a)

b)

c)

d)

5.

આપેલ પેટર્નમાં આગળ શું આવશે ? (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)

a)

b)

c)

d)

6.

આપેલી પૅટર્ન પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)

a)

A

b)

B

c)

C

d)

D

7.

ખૂટતી સંખ્યા શોધો . (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)

a)

૧૬

b)

૨૪

c)

૨૦

d)

૧૮

8.

આગળ કયો આકાર આવશે ? (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)

a)

b)

c)

d)

9.

પેટર્ન પૂર્ણ કરવા માટે ખાલી જગ્યા પૂરો: ૧, ૧, ૨, ૨, ૧, ૧, ૨, _____

a)

b)

c)

d)

10.

પૅટર્ન પૂર્ણ કરો: ૧૦, ૨૦, ૩૦, ૪૦, _____

a)

૮૦

b)

૭૦

c)

૬૦

d)

૫૦

11.

પૅટર્ન પૂર્ણ કરો: ૫, ૧૦, ૧૫, ૨૦, ૨૫, _____

a)

૩૫

b)

૪૦

c)

૩૦

d)

૨૫

12.

ખૂટતી સંખ્યા શોધો. ૩, ૬, ૯, _____, ૧૫

a)

b)

૧૦

c)

૧૧

d)

૧૨