Worksheetsપંડયા સર... ધોરણ ૧/૨
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
૮ કેળા માથી હું ૩ કેળા ખાય ગયો તો કેટલા કેળા રહે??
a)
૫
b)
૬
c)
૮
d)
૭
2.
પાપા એ મને ૧૦ રૂપિયા આપ્યા તેમાં મે એક રૂપિયા ની પેન્સિલ લીધી તો કેટલા રૂપિયા પાપા ને પાછા આપીશ
a)
૬
b)
૯
c)
૮
d)
૭
3.
બે ચોક કેટલા થાય??
a)
૭
b)
૯
c)
૮
d)
૧૦
4.
મમ્મી એ મને ૫ રૂપિયા અને પાપા એ મને ૧૫ રૂપિયા આપ્યા તો મારી પાસે કુલ કેટલા રૂપિયા આવ્યા??
a)
૧૨
b)
૨૦
c)
૨૫
d)
૧૭
5.
તમારી શાળા નું નામ શું છે?
a)
શાળા નંબર ૨૧
b)
શાળા નંબર ૨૦
c)
શાળા નંબર ૨૫
d)
શાળા નંબર ૨૭
6.
તમારા ગણિત સર નું નામ શું છે??
a)
પંડયા સર
b)
સુવા સર
c)
કાસુન્દ્રા સર
d)
રામોલિયા સર
7.
તમારા ગુજરાતી વિષય ના સર નું નામ શું છે??
a)
સુવા સર
b)
પંડયા સર
c)
કાસુન્દ્રા સર
d)
રામોલિયા સર
8.
૨+૭+૮=
a)
૧૭
b)
૨૦
c)
૧૮
d)
૧૪
9.
ક્યાં પ્રાણી ને આપને માતા કહી છીએ?
a)
ગાય
b)
હાથી
c)
ભેંશ
d)
કૂતરો
10.
આપનું રાષ્ટ્રીય ફૂલ ક્યું છે?
a)
ગુલાબ
b)
કમળ
c)
જાસૂદ
d)
ગલગોટો
100 %
