wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૨ એકમ ૨૧..જગ અને મગ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ક્યા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય ?

a)

વાટકી

b)

ગ્લાસ

c)

થાળી

d)

તપેલી

2.

કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય ?

a)

તપેલી

b)

ગ્લાસ

c)

થાળી

d)

વાટકી

3.

૨ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈએ?

a)

૩ ગ્લાસ

b)

૨ ગ્લાસ

c)

૧ ગ્લાસ

d)

૪ ગ્લાસ

4.

અડધા લીંબુમાંથી ૧૫ ટીપાં રસ નીકળે, તો આખા લીંબુમાંથી કેટલાં ટીપાં રસ નીકળે?

a)

૨૫ ટીપાં

b)

૨૦ ટીપાં

c)

૩૦ ટીપાં

d)

૩૫ ટીપાં

5.

૧ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે ૩ ચમચી ખાંડ જોઈએ તો ૩ ગ્લાસ લીંબુ શરબત બનાવવા કેટલી ખાંડ જોઈએ?

a)

૬ ચમચી ખાંડ

b)

૭ ચમચી ખાંડ

c)

૧૦ ચમચી ખાંડ

d)

૯ ચમચી ખાંડ

6.

ગુંજાશનો મોટો એકમ કયો છે?

a)

મિલીલિટર

b)

કિલોગ્રામ

c)

ગ્રામ

d)

લિટર

7.

ગુંજાશનો નાનો એકમ કયો છે ?

a)

મિલીલિટર

b)

કિલોગ્રામ

c)

ગ્રામ

d)

લિટર

8.

૧ ગ્લાસ લીંબુ શરબત બનાવવા ૧ ચમચી મીઠું જોઈએ, તો ૩ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલું મીઠું જોઈએ?

a)

૩ ચમચી

b)

૨ ચમચી

c)

૧ ચમચી

d)

૪ ચમચી

9.

૧ લિટર દૂધના ૫૦ રૂપિયા, તો ૨ લિટર દૂધના કેટલા રૂપિયા થાય?

a)

૧૦૦ રૂપિયા

b)

૯૦ રૂપિયા

c)

૧૧૦ રૂપિયા

d)

૮૦ રૂપિયા

10.

ક્યાં વાસણમાં સૌથી વધુ પાણી સમાય?

a)

ડોલ

b)

થાળી

c)

વાટકી

d)

ગ્લાસ