Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th Maths Ch-13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Quiz-3 (12.2.20૨૧

Total questions: 5

Worksheet time: 22mins

Name
Class
Date
1.

એક રેલ્વે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે.

4 કલાક ⇒ રૂપિયા 60

8 કલાક ⇒ રૂપિયા 100

12 કલાક ⇒ રૂપિયા 140

24 કલાક ⇒ રૂપિયા 180

સમપ્રમાણ છે કે નથી

a)

Yes

b)

No

2.

એક જીવાણુંના ચિત્રને 50,000 ગણું મોટું કરતાં તેની લંબાઈ 5 સેમી થાય છે. આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે ?Mo

a)

10-2

b)

10-3

c)

10-4

d)

10-5

3.

એક જીવાણુંના ચિત્રને 50,000 ગણું મોટું કરતાં તેની લંબાઈ 5 સેમી થાય છે. જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો.Mo

a)

1

b)

2

c)

3

d)

4

4.

એક વહાણની પ્રતિકૃતિમાં તેના કૂવાથંભની ઊંચાઈ 9 સેમી છે અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. હવે જો વહાણની લંબાઈ 28 મીટર હોય, તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો.Mo

a)

7

b)

14

c)

21

d)

28

5.

રશ્મિ પાસે, 1 સેમી બરાબર 18 કિમી પ્રમાણમાપ ધરાવતો એક સડક માર્ગનો નકશો છે. હવે જો તે આ સડક પર 72 કિમીનું અંતર કાપે છે, તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હોય ? MO

a)

1

b)

2

c)

3

d)

4