Worksheets8th Ch-5 માહિતીનું નિયમન Quiz-14 (17.12.2020)
Total questions: 5
Worksheet time: 17mins
Name
Class
Date
1.
એક થેલામાં 4 લાલ અને 2 પીળા રંગના દડા છે. જો થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો હોય તેની સંભવના કેટલી ? Com
a)
1
b)
0
c)
1/3
d)
2/3
2.
એક થેલામાં 4 લાલ અને 2 પીળા રંગના દડા છે. જો થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો ન હોય તેની સંભવના કેટલી ? Com
a)
1
b)
0
c)
1/3
d)
2/3
3.
પાસાને ફેંકવાથી મળતાં પરિણામની મદદથી નીચે
પૈકીની ધટના બનવાની શક્યતા :
અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. Com
a)
1
b)
0
c)
0.5
d)
0.25
4.
પાસાને ફેંકવાથી મળતાં પરિણામની મદદથી નીચે
પૈકીની ધટના બનવાની શક્યતા :
અવિભાજ્ય સંખ્યા ન હોય તેની સંભાવના શોધો. Com
a)
1
b)
0
c)
0.5
d)
0.25
5.
પાસાને ફેંકવાથી મળતાં પરિણામની મદદથી નીચે
પૈકીની ધટના બનવાની શક્યતા :
સંખ્યા 5 કરતાં મોટી ન હોય તેની સંભાવના શોધો. Com
a)
0
b)
1
c)
5
d)
5/6
100 %
