Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-5 રાશિઓની તુલના Quiz-12 (7.1.2021)

Total questions: 5

Worksheet time: 13mins

Name
Class
Date
1.

જો ચક્રવૃધ્ધિ વ્યાજનો સમય અર્ધ વાર્ષિક હોય તો વ્યાજ બે વખત ગણવું પડે, તેથી સમયગાળો ......... અને વ્યાજનો દર ......... થઈ જાય. Tc

a)

બમણો અને બમણો

b)

બમણો અને અડધો

c)

અડધો અને અડધો

d)

અડધો અને બમણો

2.

એક રકમ 1.5વર્ષ માટે 8%ના દરે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે દેવામાં આવે છે. સમયગાળો અને વ્યાજનો દર શોધો. Com

a)

1.5વર્ષ અને 8%ના

b)

1.5વર્ષ અને 4%ના

c)

3વર્ષ અને 8%ના

d)

3વર્ષ અને 4%ના

3.

એક રકમ 2વર્ષ માટે 4%ના દરે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે દેવામાં આવે છે. સમયગાળો અને વ્યાજનો દર શોધો. Com

a)

2વર્ષ અને 4%ના

b)

4વર્ષ અને 2%ના

c)

2વર્ષ અને 2%ના

d)

4વર્ષ અને 4%ના

4.

જો રૂપિયા 12000ની લોન 1.5 વર્ષ માટે 10% અર્ધવાર્ષિક વ્યાજે લેવામાં આવી હોય, તો કુલ કેટલી રકમ ચૂકવી પડે ?Mo

a)

12000

b)

13891.50

c)

14891.50

d)

15891.50

5.

જો રૂપિયા 12000ની લોન 1.5 વર્ષ માટે 10% અર્ધવાર્ષિક વ્યાજે લેવામાં આવી હોય, તો વ્યાજ કેટલું ચૂકવવું પડે ?Mo

a)

12000

b)

13891.50

c)

1891.50

d)

891.50